જમ્મુ-કાશ્મીર:અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,અત્યાર સુધીમાં 2 આતંકીઓનો ઠાર
સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર અત્યાર સુધીમાં 2 આતંકીઓનો ઠાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હિંમતનો જડબાતોડ જવાબ આપ્યો છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ, અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઓપરેશન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું […]


