ભારત-ઇટલી વચ્ચે ઊર્જાના માધ્યમોને લઈને થયેલી ભાગીદારીને લઈને બંન્ને દેશોનું સંયુક્ત નિવેદન
નવી દિલ્લી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક ઇટલીના મંત્રીમંડળના પ્રમુખ મારિયો દ્રાધીએ 30-31 ઓક્ટોબર, 2021ના રોજ રોમમાં ઇટલી દ્વારા આયોજિત જી20 લીડર્સના શિખર સંમેલનની સાથે-સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ 6 નવેમ્બર, 2020ના રોજ ભારત અને ઇટલી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવાની કાર્યયોજના (2020-2024)નો સ્વીકાર કર્યા પછી આ દિશામાં થયેલી નોંધપાત્ર પ્રગતિને બિરદાવી […]