1. Home
  2. Tag "English medium"

AMCના સ્કૂલબોર્ડનું બજેટઃ અંગ્રેજી માધ્યમની 10 શાળા શરૂ કરાશે, શિક્ષકો માટે યુનિફોર્મની જોગવાઈ

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સ્કુલ બોર્ડનું વર્ષ 2024-25નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ છે. જેમાં બજેટના કદમાં રૂપિયા 27 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. બજેટમાં કેટલીક નવી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો એક જ યુનિફોર્મ રહેશે. શહેરમાં અંહ્રેજી માધ્યમની 10 શાળાઓ શરૂ કરવામાં આવશે. બજેટમાં વિદ્યાર્થીઓને શાળાલક્ષી કાર્યો તેમજ શિક્ષણમાં ટેકનોલોજી અને સ્કીલ […]

અમદાવાદ મ્યુનિ.ની અંગ્રેજી માધ્યમની 36 શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથીઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિ. શાળાઓની સુવિદામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્માર્ટસ્કુલનો કન્સેપ્ટ દાખલ કરાયા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. મ્યુનિની અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. ધોરણ 1થી 5ની 54 શાળાઓમાંથી 36 શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથી, તેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી […]

અમદાવાદમાં મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા 10 સ્માર્ટ, 6 મોડેલ અને 7 અંગ્રેજી મીડિયમની શાળાઓ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના લોકોમાં હવે ખાનગી શાળાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટતો જાય છે. તેથી આ વર્ષે મ્યુનિ.ની શાળાઓમાં પ્રવેશ લેનારાની સંખ્યામાં વધારો થયો છે. સાથે વાલીઓમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની સ્કુલ બોર્ડ સમક્ષ માગ ઊઠી હતી. શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 2022-23 માટેનું 887 કરોડનું અંદાજપત્ર રજૂ થયું છે. અંદાજપત્ર પ્રમાણે 10 સ્માર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code