અમદાવાદમાં પોલીસ દ્વારા એન્વાયરમેન્ટની જાગૃતતા માટે 5 કિમીની દોડ યોજાઈ
અમદાવાદઃ શહેર પાલીસ દ્વારા સામાજિક અને લોકજાગૃતિ માટેના બ્લડ ડોનેશન સહિત અવનવા કાર્યક્રમો યોજવામાં આવતા હાય છે. જેમાં G-20 અંતર્ગત શહેરીજનોમાં ક્લાઈમેટ અને એન્વાયરમેન્ટને લઈને જાગૃતતા આવે તે માટે દોડ યોજવામાં આવી હતી. પોલીસના અધિકારીઓ અને જવાનોએ સાબરમતી રિવરફ્રન્ટ પર 5 કિમીની રન યોજી હતી, સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર પોલીસ દ્વારા 5 કિમી રનનું […]