નાણાકીય વર્ષ 2025-26 માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરવામાં આવી રહેલા આર્થિક સર્વેક્ષણમાં, આગામી નાણાકીય વર્ષ 2025-26 માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો છે. વૃદ્ધિ દર યથાવત રહેવાની અપેક્ષા છે. ગયા વર્ષે, 22 જુલાઈ 2024 ના રોજ આર્થિક સર્વેક્ષણમાં, ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ […]