1. Home
  2. Tag "EVM"

લોકસભા ચૂંટણીઃ મણિપુરમાં મતદાન દરમિયાન ગોળીબારની ઘટના, જાનહાની ટળી

નવી દિલ્હીઃ મણિપુરની લોકસભાની બે બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જ્યારે કેટલાક સ્થળો ઉપર તકરારની ઘટના સામે આવી હતી. દરમિયાન મોઈરાંગમાં મતદાન મથક પાસે ગોળીબારની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઉપરાંત ઈમ્ફાલ પૂર્વના ખોંગમાનમાં મતદાન કેન્દ્રમાં હથિયાર સાથે કેટલાક માથાભારે શખ્સોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો […]

કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ આજે EVMમાં કૈદ થશે, જાણો કોની સામે છે મુકાબલો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે.. આજે 102 બેઠકો પર મતદાન યોજાયું છે.. ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ EVMમાં કૈદ થશે. કયા છે આ મંત્રીઓ અને તેમની ટક્કર કોની સામે છે તે જોઇએ નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત વિજયના રથ પર સવાર થવા માટે તૈયાર છે. ભાજપે તેમને ફરીથી નાગપુર લોકસભા […]

EVM સાથે છેડછાડ શક્ય જ નથી, ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં કરી રજૂઆત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈવીએમ-વીવીપેટ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચૂંટણી પંચને સૂચન કર્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રત્તા હોવી જોઈ. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે, આ એક ચૂંટણી પ્રક્રિયા છે. કોઈને પણ આશંકા ના થવી જોઈએ. આ અરજીની સુનાવણી દરમિયાન ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, ઈવીએમ સાથે […]

અમદાવાદ જિલ્લામાં EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી -2024 માટે આગામી 7 મે ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર EVM અને વીવીપેટનું અમદાવાદ કલેક્ટર કચેરીમાં કમ્પ્યૂરાઇઝ્ડ પદ્ધતિથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. તથા માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયા બાદ સોમવારથી અમદાવાદના મોટેરા ખાતે આવેલ […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 […]

લોકસભા ચૂંટણીઃ ઈવીએમ 100 ટકા સલામત હોવાનો ચૂંટણીપંચનો દાવો

નવી દિલ્હીઃ ઈવીએમ કોઈ દિવસ હેક થયું નથી. ઈવીએમને લઈને 40 વખત કોર્ટમાં અરજી થઈ છે, તમામ વખતે આ ઈવીએમ સામેની અરજીઓ રદ કરવામાં આવી છે. હવે આવી અરજીમાં અરજદારને દંડ પણ ફટકારવામાં આવે છે. ઈવીએમ 100 ટકા સેફ છે. ઈવીએમના નંબર અને ક્યા બુથ ઉપર જશે તેની માહિતી પણ ઉમેદવારને આપવામાં આવશે. જેથી તેમાં […]

Lok Sabha Election: પહેલીવાર ઈવીએમનો ક્યારે થયો ઉપયોગ, કેમ પડી જરૂરત, ક્યારે-ક્યારે લાગ્યા આરોપ, જુઓ ટાઈમલાઈન

નવી દિલ્હી: લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગથી લઈને મતગણતરી સુધીની ચીજો આસાન થઈ ગઈ છે. એટલું જ નહીં, ઈવીએમએ ચૂંટણી કરાવવાનો ખર્ચ પણ ઘણી હદે ઓછો કરી દીધો છે. આપણા દેશમાં દર વર્ષે કોઈને કોઈ સ્થાને ચૂંટણી થાય છે. આ કારણે ઈવીએમનું મહત્વ ઘણું વધી ગયું છે. જો કે ચૂંટણીઓને યોગ્ય રીતે પૂર્ણ […]

મિઝોરમ : EVM ખરાબ થવાને કારણે CM ન આપી શક્યા વોટ, મતદાન મથકથી પરત ફરતી વખતે આપ્યું આ મોટું નિવેદન

અઇજોલ:મિઝોરમમાં 40 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યના 8.57 લાખથી વધુ મતદારો 174 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 4.39 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે EVM ખરાબ થવાને કારણે […]

એક દેશ એક ચૂંટણીઃ લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે યોજવા માટે 30 લાખ EVMની જરુર પડશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટે ચર્ચા ચાલી રહી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચને 30 લાખ જેટલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમની જરુર પડશે. આ અંગેની તૈયારી માટે ચૂંટણી પંચને લગભગ દોઢ વર્ષનો સમય લાગી શકે છે. એક ઈવીએમમાં એક ક્ન્ટ્રોલ યુનિટ, ઓછામાં ઓછુ એક બેલેટ યુનિટ […]

EVMના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ : ઉમેદવારોની આખરી યાદી બાદ સેકન્ડ રેન્ડમાઈઝેશન

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 ના બન્ને તબક્કાના મતદાન માટેની ચૂંટણી પ્રક્રિયા નિશ્ચિત શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. બન્ને તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી આયોજનબદ્ધ રીતે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code