1. Home
  2. Tag "experience"

આ ટેક્નોલોજીઓ ઉમેરવાથી જુની કાર એડવાન્સ બનશે, બદલાશે ડ્રાઈવિંગનો અનુભવ

ઘણા લોકો નવી કાર ખરીદવાને બદલે જૂની કાર ખરીદવાનું પસંદ કરે છે. આવામાં તમે પણ જૂની કાર ખરીદી છે અને એડવાન્સ ફીચર્સની કમી છે, તો કારના ફીચર્સ અપગ્રેડ કરો. નવી ટેક્નોલોજી માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. આવામાં ઓછા ખર્ચામાં તમારી કારને એડવાન્સ ફીચર્સથી લેસ થઈ જશે. પાછળનો પાર્કિંગ કેમેરા કારની સુરક્ષા વધારવા માટે […]

વિશ્વકપઃ ભારતીટ ટીમના નવ ક્રિકેટરોને વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવાનો અનુભવ

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આસીસી વર્લ્ડકપનો મહામુકાબલો યોજાશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતના નવ ખેલાડીઓ પાસે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવાનો અનુભવ છે. 2015 અને 2019માં વિશ્વકપમાં પાકિસ્તાન સામેની જીતમાં ભારતના વિસ્ફોટક બેસ્ટમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલી વર્ષ […]

રાજ્યમાં બેવડી ઋતુ અનુભવઃ અમદાવાદમાં ઠંડીનો પારો 18 ડિગ્રી પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે, પરંતુ હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવાર અને રાતના ઠંડી અને બપોરના સમયે ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતા છે. દરમિયાન અમદાવાદમાં 18 ડિગ્રી ઉપર ઠંડીનો પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર […]

ગુજરાતમાં ઠંડી-ગરમી મિશ્ર ઋતુનો અનુભવ, ડબલ ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યાં

અમદાવાદઃ રાજ્યભરમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની તૈયારી છે, ત્યારે  બેવડી ઋુતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેથી દિવસ અને રાત્રિના તાપમાનમાં દરરોજ એકથી પાંચ ડિગ્રી સુધીનો વધારો ઘટાડો થતાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યાં છે. બપોર દરમિયાન સામાન્ય ગરમી અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી પરોઢે પણ ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. […]

રાજ્યમાં બે ઋતુનો અહેસાસ, દિવાળી બાદ ક્રમશઃ ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ રાજ્યમાં શિયાળાના ધીમા પગલે પગરણ થઈ રહ્યા છે. હાલ ઉત્તર-પૂર્વિય પવન ફુંકાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં રાજ્યમાં ઠંડા પવન શરૂ થયાં છે, અમદાવાદ સહિત 6 શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જ્યારે અન્ય શહેરોમાં ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી ગગડતાં લોકો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ઠંડીનો પારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code