ભારતઃ 2013-14ની સરખામણીએ ઈલેક્ટ્રોનિક ગુડ્સની નિકાસમાં 88 ટકાનો ઉછાળો
નવી દિલ્હીઃ ભારતની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની નિકાસ 2013-14માં USD 6600 મિલિયનથી લગભગ 88 ટકા વધીને 2021-22માં USD 12,400 મિલિયન થઈ ગઈ છે. મોબાઈલ ફોન, આઈટી હાર્ડવેર (લેપટોપ, ટેબ્લેટ), કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ (ટીવી અને ઓડિયો), ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સ અને ઓટો ઈલેક્ટ્રોનિક્સ આ સેક્ટરમાં મુખ્ય નિકાસ છે. ઇલેક્ટ્રોનિક્સ પરની રાષ્ટ્રીય નીતિ 2019નો ઉદ્દેશ્ય ભારતમાં મુખ્ય ઘટકો વિકસાવવા અને ઉદ્યોગને વૈશ્વિક […]


