1. Home
  2. Tag "‘Eye flu’"

ભારતમાં આઈ ફ્લૂ:5 રીતે ફેલાય છે કન્જેક્ટિવાઇટિસ,જાણો લક્ષણો અને તેનાથી બચવાની રીતો

દિલ્હી: ભારતમાં કન્જેક્ટિવાઇટિસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. કન્જેક્ટિવાઇટિસ એ કન્જક્ટીવા (આંખનો સફેદ ભાગ) ની બળતરા છે. સામાન્ય ભાષામાં તેને આઈ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આંખના સફેદ ભાગ અને પોપચાની અંદરના ભાગને આવરી લેતા પાતળા અને પારદર્શક સ્તરને અસર કરે છે. […]

આઈફ્લૂના વધતા કેસોની ઝપેટમાં હવે બિહાર પણ, દર પાંચ દર્દીઓમાં 1 વ્યક્તિમાં જોવા મળ્યો આ રોગ

પટનાઃ- દેશભરમાં આઈ ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે દેશના અનેક રાજ્યોમાં આંખોનો આ પરોગ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં હવે આંખોના રોગની ઝપેટમાં બિહાર પણ જોવા મળ્યું છે અહી દરરોજ અનેક કેસ આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં વરસાદની મોસમને કારણે આંખનું ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં દર […]

Eye Flu ને કારણે આંખોમાં બળતરા અને દુખાવાથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાયો

ચોમાસાના આગમનથી ભલે કાળઝાળ ગરમીમાંથી રાહત મળે, પરંતુ આ સિઝનમાં અનેક ગંભીર બીમારીઓનો ભય વધી જાય છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરરોજ આંખના ઈન્ફેક્શનના કેસ સામે આવી રહ્યા છે. દરેક વય જૂથના લોકો આઈ ફ્લૂથી પીડાય છે, તેનાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર છે, જેને કરવાથી તમે ફ્લૂના કારણે થતી બળતરા, દુખાવો અને પાણીની […]

આ વાયરસને કારણે ઝડપથી ફેલાઈ રહ્યો છે ‘આઈ ફ્લૂ’,રિસર્ચમાં થયો ખુલાસો..સાવચેત રહો

દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં ‘આઇ ફ્લૂ’ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ‘આઇ ફ્લૂ’ના કેસ વધુ છે. તે જ સમયે,દિલ્હી AIIMSનું સંશોધન બહાર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે વધુ કેસ કેમ આવી રહ્યા છે. AIIMSના રિસર્ચ અનુસાર, એડિનોવાયરસને કારણે આઈ ફ્લૂના કેસ ખૂબ વધી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code