1. Home
  2. Tag "Facebook"

સરકારની કોરોના સંદર્ભેની અધિકૃત માહિતીનો પ્રસાર હવે ફેસબૂકના માધ્યમથી થશે

ફેસબૂક હવે કોરોના અંગેની માહિતીથી લોકોને કરશે માહિતગાર આ માટે ફેસબૂકે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કર્યું ટાઇ-અપ સરકાર દ્વારા રજૂ થતી માહિતી ફેસબૂક લોકો સુધી પહોંચાડશે નવી દિલ્હી: વિશ્વનું સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે તેના જગવ્યાપી નેટવર્કનો ઉપયોગ કોરોના વિશે સાચી માહિતી ફેલાવવા માટે શરૂ કર્યો છે. ભારત સરકાર અને વિવિધ રાજ્યો […]

ફેસબૂક હવે સરકારના નવા નિયમોનું પાલન કરવા થઇ તૈયાર, આ નિવેદન આપ્યું

સરકારની નોટિસ બાદ ફેસબૂકે નવા આઇટી નિયમો લાગૂ કરવા તૈયારી દર્શાવી કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે સરકારના નવા નિયમોનું પાલન કરવા માટે કંપની તૈયાર: ફેસબૂક આ મુદ્દા પર સરકાર સાથે વધુ ચર્ચા વિચારણા કરવાની અમારી યોજના છે નવી દિલ્હી: સરકારે જે નવા ડિજીટલ નિયમો લાગૂ કર્યા છે તેના અમલીકરણ માટે હવે ફેસબૂકે તૈયારી દર્શાવી છે. આ […]

ફેસબૂક-ટ્વીટરની મુશ્કેલી વધી, સરકારે સમયમર્યાદા પૂર્ણ થતા ફરી મોકલી નોટિસ

ટ્વીટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામની મુશ્કેલી વધી સરકારે પ્રાઇવસી પોલિસીના નિયમોને લઇને ફરીથી નોટિસ ફટકારી સરકારે નવા નિયમોના પાલન માટે આ પ્લેટફોર્મ્સને 3 મહિનાનો સમય આપ્યો હતો નવી દિલ્હી: ટ્વીટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામની મુશ્કેલી વધી છે. હકીકતમાં, આ ટ્વીટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ 26મે સુધી લાગૂ થનારી પ્રાઇવસી પોલિસીના નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહેતા હવે સરકારે આ […]

ફેસબૂક ટ્રાન્સપરન્સી અહેવાલ: ભારત સરકારે ફેસબૂક પાસે 40,300 યૂઝર્સના ડેટા માંગ્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે પોતાનો ટ્રાન્સપરન્સી અહેવાલ રજૂ કર્યો અહેવાલ અનુસાર ભારત સરકારે વર્ષ 2020ના છેલ્લા 6 મહિનાના યૂઝર્સના ડેટા માંગ્યા સરકારે વર્ષ 2020ના છેલ્લા 6 મહિનામાં તેની પાસેથી 40,300 યૂઝર્સના ડેટા માંગ્યા નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે પોતાનો ટ્રાન્સપરન્સી અહેવાલ પ્રસ્તુત કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે […]

હવે ફેસબુક પણ આપશે કોરોના સંબંધિત જાણકારી – દેશમાં લોંચ કરવામાં આવ્યું આ નવુ ફિચર

કોરોનાને લગતી માહિતી આપશે ફેસબુક તે માટે ભારતમાં ખાસ ફિચર લોંચ કરવામાં આવ્યું દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, કોરોના સંબંધિત કેટલીક જાણકારી આપણાને અનેક મીડિયા થકી મળી રહેતી હોય છે ત્યારે હવે આ શ્રેણીમાં ફએસબુકનો પમ સમાવેશ થવા જઈ રહ્યો છે, એટલે કે કોરોના સંબંધિત અનેક જાણકારી હવે ફેસબૂક દ્રારા પણ […]

ફેસબુક પર હવે કોઈ પણ આર્ટીકલ શેર કરતા પહેલા વાંચવો બન્યો જરૂરી

ફેસબુકે લોન્ચ કર્યું નવું ફીચર હવે કોઈ પણ આર્ટીકલ ડાયરેક્ટ નહીં થઇ શકે શેર આર્ટીકલ શેર કરતા પહેલા વાંચવું બન્યું જરૂરી દિલ્હીઃ સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકએ અહીં યુઝર્સ માટે એક નવી પ્રોમ્પ્ટ સુવિધા લોન્ચ કરી છે. એટલે કે તમે ફેસબુક પર કોઈપણ આર્ટીકલ  જુઓ છો અને તેના શીર્ષકો વાંચ્યા પછી જ તેને શેર કરો છો. […]

ફેસબૂક પોસ્ટ અને નોટ્સને હવે આ રીતે ગૂગલ ડોક્યુમેન્ટ્સમાં કરો ટ્રાન્સફર

હવે ફેસબૂક પોસ્ટ અને નોટ્સને કરી શકશો ટ્રાન્સફર આ નોટ્સ-પોસ્ટ્સને ગૂગલ ડોક્યુમેન્ટ્સમાં કરી શકશો ટ્રાન્સફર જાણો કઇ રીતે આ નવું ફીચર કામ કરે છે નવી દિલ્હી: ફેસબૂકએ પોતાનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સપોતાની પોસ્ટ અને નોટ્સને ગૂગલ ડોક્યુમેન્ટ્સ, બ્લોગર અને વર્ડપ્રેસ ડોટ કોમમાં ટ્રાન્સફર કરી શકશે. વર્ષ 2020માં ફેસબૂકએ લોકો માટે […]

ફેસબૂકના માલિક ઝુકરબર્ગ પોતે જ ‘સિગ્નલ એપ’નો કરે છે ઉપયોગ, ડેટા લીક બાદ થયો ઘટસ્ફોટ

સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો આ વખતે માર્ક ઝુકરબર્ગ સહિત 53 કરોડથી વધુ ફેસબૂક યૂઝર્સના પર્સનલ ડેટા લીક થયા આ ડેટા લીક પ્રમાણ માર્ક ઝુકરબર્ગ પોતે સિગ્નલ એપ યૂઝ કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થયો હોવાની ઘટના ફરીથી સામે આવી છે. […]

60 લાખ ભારતીય યૂઝર્સ સહીતના કુલ 53 કરોડ લોકોના ફેસબુક પરથી ટેડા અને ફોન નંબર થયા લીક

60 લાખ ભારતીયોની પર્સનલ માહિતી લીક વર્ષ 2019મા ફએસબુકમાં ખરાબી આવતા ઘટના બની હોવાની શંકા દિલ્હી – સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી ડેટા લીક થવાની ઘખટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે ત્યારે ફેસબુકનો ઉપયોગ કરતા 60 લાખ જેટલા ભારતીય નાગરિકોના વ્યક્તિગત ડેટા અને ફોન નંબરો લીક કરીને ઓનલાઇન વેચવામાં આવી રહ્યા છે, આ મામલે […]

ગ્રૂપમાં વાંધાજનક પોસ્ટ કરનારા સામે ફેસબૂક હવે કરશે કાર્યવાહી

ગ્રૂપમાં વાંધાજનક પોસ્ટ કરનાર વિરુદ્વ ફેસબૂક કરશે કાર્યવાહી ફેસબૂકે આ માટે નવા નિયમો બનાવ્યા એ પ્રમાણે હાનિકારક કન્ટેન્ટ સામે તુરંત કાર્યવાહી થશે નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે હવે ગ્રૂપ માટે નવા નિયમો બનાવ્યા છે. હવે ફેસબૂક વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરશે. તેના એડમિન કે મોડટેરર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ફેસબૂકના એક સત્તાવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code