1. Home
  2. Tag "Facebook"

ગૂગલ-ફેસબૂક ન્યૂઝ મીડિયાને રેવેન્યૂનો હિસ્સો આપે તેવો કાયદો બનાવવા BJP સાંસદ સુશીલ કુમારની માંગ

બીજેપીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમારે કેન્દ્ર સરકારને કરી અપીલ ગૂગલ અને ફેસબૂક ન્યૂઝ મીડિયાને રેવેન્યૂનો હિસ્સો આપે તેવી કરી અપીલ ન્યૂઝ મીડિયાને ગૂગલ-યૂટ્યૂબ જેવી કંપનીઓને કારણે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે નવી દિલ્હી: બીજેપીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ કેન્દ્ર સરકારને ઓસ્ટ્રેલિયાના ન્યૂઝ મીડિયા બાર્ગેનિંગ કોડની જેમ જ કાયદો બનાવાની અપીલ કરી છે. જેથી […]

ફેસબૂક અદ્રશ્ય થવાની ટેલિપોર્ટેશન ટેક્નોલોજી પર કરી રહ્યું છે કામ, બની શકે છે વાસ્તવિકતા

ફેસબૂક હાલમાં ટેલિપોર્ટેશન ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે વર્ષ 2030 સુધીમાં ટેલિપોર્ટેશન શક્ય બનશે: માર્ક ઝકરબર્ગ કાલ્પનિક લાગતી આ સ્થિતિ થોડા વર્ષોમાં વાસ્તવિકતા બનશે: માર્ક ઝકરબર્ગ નવી દિલ્હી: આપણે આપણા ધર્મગ્રંથોમાં અનેક દેવી-દેવતાઓ અને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઇને બીજી જગ્યાએ પહોંચી જાય એવી કથાઓ વાંચી છે અને ધાર્મિક સિરીયલોમાં પણ તેવું દર્શાવાય છે. […]

હવે લોકો ફેસબુકથી પણ કરી શકશે કમાણી, જાહેરાતો દ્વારા મળશે પૈસા

હવે લોકો ફેસબુકથી પણ કરી શકશે કમાણી જાહેરાતો દ્વારા મળશે પૈસા એક મિનિટ સુધી વીડિયો બનાવીને પૈસા કમાવવા માટે બનશે સક્ષમ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ફેસબુકએ ગુરુવારે કહ્યું હતું કે, ફેસબુક વીડિયો બનાવનારને જાહેરાતો દ્વારા કમાણી કરવાની મંજૂરી આપશે. કંપનીએ કહ્યું હતું કે, પ્લેટફોર્મની મદદથી એવા વીડિયો બનાવનારા લોકો માટે કમાણીની નવી રીત બનાવવાની તેની યોજનાઓને […]

ઓસ્ટ્રેલિયામાં હવે ફેસબુક પોતાના પેજ પર હેલ્થ ડિપાર્ટમેન્ટને લગતી કોઈ પણ જાહેરાત નહી દર્શાવે

ફેસબુક અને ઓસ્ટ્રેલિયા સરકારનો વિવાદ ફએસબુકે ન્યૂઝ દર્શાવવા પર પ્રતિબંધ મૂક્યો છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં ત્યાની સરકાર અને ફેસબુક વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના આરોગ્ય વિભઆગ દ્રારા ફેસબુક સાથેનો કરરાને પરત ખેંચી લેવાયો છે, છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા સોશિયલ મીડિયા સાથેના વિવાદને લઈને હેલ્થ ડિપાર્ટમેન્ટએ આ પગલું ભર્યું છે,. ઉલ્લેખનીય છે કે […]

ઓસ્ટ્રેલિયામાં સરકાર અને ફેસબુક વચ્ચેનો વિવાદ વકર્યો – ફેસબુકે તમામ ન્યૂઝને પોતાના પેજ પર રિલીઝ થતા અટકાવ્યા

ઓસ્ટ્રેલિયામાં ફેસબુકર વિવાદ વકર્યો સરકાર અને ફેસબુક સામસામે ન્યૂઝ પોર્ટલને પૈસા ચૂકવણીનો મામલો દિલ્હી -છેલ્લા કેટલાક દિવસથી ઓસ્ટ્રેલિયામાં ફેસબુક સાથ વિવાદ ચાલી રહ્યો છે, વાત જાણે એમ છે કે, સરકાર અને સોશિયલ મીડિયા નેતાઓ વચ્ચે કન્ટેન્ટ મામલે પે કરવાની બાબતે આ વિવાદ વકર્યો છે.ફેસબુકએ આમ ન કરતા તમામ ન્યૂઝ સામગ્રીને પોતાના પેજ પરથી હટાવી લીઘી […]

ફેસબૂક અને વોટ્સએપને સુપ્રીમ કોર્ટની ફટકાર, જાણો શું કહ્યું

ફેસબૂક અને વોટ્સએપને સુપ્રીમ કોર્ટની ફટકાર સુપ્રીમ કોર્ટે ફેસબૂક અને વોટ્સએપને ફટકારી નોટિસ આગામી સુનાવણી 4 સપ્તાહ બાદ થશે નવી દિલ્હી: ફેસબૂકના માલિકત્વની મેસેજિંગ એપ WhatsApp તેની નવી પ્રાઇવસી પોલિસી બાદ સતત સવાલના ઘેરામાં છે. તમામ આપત્તિઓ અને આક્રોશ બાદ કંપનીએ આ પોલિસી હાલ તો ત્રણ મહિના માટે ટાળેલી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે […]

હવે ફેસબૂક પોતાના પ્લેટફોર્મ અને ઈન્સ્ટાગ્રામ પરથી કોરોના અને વેક્સિન અંગેની ખોટી માહિતી દૂર કરશે

ફેસબૂક વેક્સિનને લઈને ખોટી માહિતી દૂર કરશે કોરોનાને લગતી અફવાઓને હટાવશે ફેસબૂક દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં વિતેલા દિવસને મંગળવારે કોરોના સંક્રમિતોની સંખ્યા 10.70 કરોડનો આંકડો વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ 23.38 લાખને વટાવી ગયો છે.ત્યારે હવે સોશિયલ મીડિયાનું મજબૂત પ્લેટ ફોર્મ ગણાતું ફેસબુકે કોવિડ -19 અને તેની વેક્સિનને લઈને તેના પ્લેટફોર્મ અને ઇન્સ્ટાગ્રામ પર ખોટા દાવાઓ […]

શું તમે જાણો છો, 53 કરોડ ફેસબૂક વપરાશકર્તાઓનો ડેટા વેચાય રહ્યો છે – જેમાં 60 લાખ યૂઝર્સ તો માત્ર ભારતીય

ફેસબૂક પર ડેટાનો થઈ રહ્યું વેચાણ ફએસબૂક પર તમારો ડેટા અસલામત છે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ એલોન ગાલે ટ્વિટ કરી માહિતી આપી શોસિયલ મીડિયા આમ તો કહેવાય છે કે, સારુ પણ છે અને ખરાબ પણ, જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘણી પ્રગતિના પંથે લા જઈ શકે છે અને તેનો મિસયૂઝ ઘણઆ લોકોનું […]

CBI એ યૂકે સ્થિત ક્રેમ્બિજ એનાલિટિકા વિરુદ્ધ ફેસબૂક ટેડા ચોરીના આરોપમાં કેસ દાખલ કર્યો

CBI એ ક્રેમ્બિજ એનાલિટિકા વિરુદ્ધ  નોધ્યો કેસ યૂકે સ્થિત પંકની પર ફેસબૂક ટેડા ચોરીના આરોપમાં કેસ દાખલ દિલ્હીઃ- સેન્ટ્રલ બ્યુરો Iઓફ ઇન્વેસ્ટિગેશનએ શુક્રવારે યુકે સ્થિત રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સામે 5.6૨ લાખ ભારતીય ફેસબુક વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરવાના મામલે કેસ નોંધ્યો છે. એજન્સીએ આ જ કેસમાં દેશની બહારની અન્ય કંપની ગ્લોબલ સાયન્સ રિસર્ચ […]

ભારત સરકારે વ્હોટ્સએપના સીઈઓને લખ્યો પત્ર -ડેટાની વિવાદાસ્પદ પોલિસી રદ કરવા જણાવ્યું

વ્હોટ્સએપ-ફેસબુકને ભારત સરકારની સુચના  વિવાદાસ્પદ પોલિસી પરત ખેંચવા અંગે કહ્યું દિલ્હીઃ – વ્હોટ્સએપ પોતાની પોલિસીને લઈને છેલ્લા કેટલાક સમ.યથી વિવાદમાં સપડાયિ છે,ત્યારે હવે ભારત સરકારે આજ રોજ વૉટ્સએપ-ફેસબૂકને આ અંગે સાફ સાફ સૂચના આપી દીધી છે,અને કહ્યું છે કે તમારી વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસીને રદ કરો. દેશ સહિત વિદેશોમાં વિરોધ નોંધાતા વૉટ્સએપ-ફેસબૂકે નવી વિવાદાસ્પદ પોલિસીનો અમલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code