1. Home
  2. Tag "-fafda-jalebi"

દશેરા પર્વઃ અમદાવાદમાં ઠેર-ઠેર ફરસાણની દુકાનોમાં ફાફડા-જલેબી માટે લાંબી લાઈનો લાગી

રાજ્યભરમાં દશેરાપર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી ઠેર-ઠેર રાવણના પૂતળાના દહનનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રોની પૂજા કરાઈ અમદાવાદઃ રાજ્યભરમાં આજે દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અનેક સ્થળો ઉપર રાવણના પૂતળાના દહનનું આયોજન કરાયું હતું. દશેરા પર્વ ઉપર લોકો ફાફડા-જલેબી આરોગે છે. દરમિયાન આજે સવારથી જ ફરસાણની દુકાનો ઉપર ફાફડા-જલેબીની ખરીદી માટે લાંબી લાઈનો […]

દશેરામાં ફાફડા જલેબી ખાવાની પરંપરા, શા માટે ખાવામાં આવે છે ફાફડા જલેબી

નવલી નવરાત્રીનો અંત થયો છે આજે અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે એટલે કે દશેરાનો પર્વ છે,આ દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે સાથે જ અનેક રાજ્યોમાં ખાસ કરીને દુજરાતમાં ફાફડા અને દલેબીનું ભરપુર પ્રમાણમાં વેંચાણ થાય છએ આ દિવસે સવારથી જ લોકો ફાફડા અને જલેબી ખાતા હોય છે આગામી દિવસથી ઠેર છેર ફાફડા […]

દશેરાના તહેવારમાં મોંઘવારીની અસરઃ ફાફડા-જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યભરમાં નવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલે બુધવારે અસત્ય ઉપર સત્યના વિજય પર્વ દશેરાની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો અને નગરોમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે દશેરાના દિવસે માત્ર અમદાવાદમાં જ શહેરીજનો કરોડોના ફાફડા-જલેબી આરોગી જશે. જો કે, આ વખતે મોંઘવારીની અસર ફાફડા-જટેલીના […]

ગુજરાતીઓનું મનપસંદ ફૂડ એટલે કે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકાનો વધારો

ફાફડા-જલેબીના ભાવ સાતમા આસમાને  ભાવમાં 15 ટકાનો થયો વધારો ફાફડા-જલેબીના કિલોના ભાવ જાણો  અમદાવાદ:ગુજરાતમાં લોકો દશેરાના દિવસે ખાસ કરીને ફાફડા જલેબી ખાતા હોય છે, ફાફડા જલેબી તે ગુજરાતીઓનું મનપસંદ જમવાનું છે અને સૌરાષ્ટ્રમાં તો તે અતિપ્રિય પણ છે. હવે આ વખતે ફાફડા જલેબીને પસંદ કરતા લોકોએ વધારે પૈસા ચૂકવવા પડશે. વાત એવી છે કે છેલ્લા […]

સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં વધારાને લીધે ફાફડા- જલેબીના ભાવમાં પણ તોતિંગ વધારો

અમદાવાદઃ શહેરમાં આવતીકાલ તા.15મીને ગુરૂવારે વિજયાદશમી યાને દશેરાનું પર્વ ભારે આનંદોલ્લાસથી જવાશે. દશેરાએ  ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે.  શહેરમાં હાલ  ફાફડા 440થી 800 રૂપિયે કિલો અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ. 560થી 960એ પહોંચી ગયો છે. અમદાવાદ શહેરમાં કાલે ગુરૂવારે વિજયાદશમીનું પર્વ ભારે ઉલ્લાસથી મનાવાશે, વિજયાદશમી એટલેકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code