1. Home
  2. Tag "FARIDABAD"

આપણે ગુલામીની માનસિકતા છોડી દઈએ છીએ, ત્યારે આપણા કાર્યોની દિશા પણ બદલાઈ જાયઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ફરીદાબાદ ખાતે અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશ અમૃત કાળમાં પ્રવેશી રહ્યો છે અને સામૂહિક આકાંક્ષાઓ અને સંકલ્પો આકાર લઈ રહ્યા છે, તે યોગ્ય છે કે દેશને શ્રી માતા અમૃતાનંદમયીના આશીર્વાદનું અમૃત પ્રાપ્ત થઈ રહ્યું છે. Amrita Hospital in Faridabad […]

ફરિદાબાદમાં બેટરી બનાવતી ફેકટરીમાં આગ, 3ના મોત

નવી દિલ્હીઃ દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં આગના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં દિલ્હીની એક ઈમારતમાં લાગેલી આગમાં 25થી વધારે વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન હવે ફરીદાબાદમાં બેટરી બનાવતી એક ફેકટરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિદાબાદમાં સેક્ટર […]

ફરીદાબાદમાં પરિણીતાએ પ્રેમી સાથે મળીને સંપતિ માટે સસરાની હત્યા કરી

લખનૌઃ ફરીદાબાદમાં સંપત્તિ પચાવી પાડવા માટે પરિણીતાએ પ્રેમી સાથે મળીને સસરાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આરોપી પુત્રવધૂને ઝડપી લઈને જેલમાં મોકલી દીધી છે. જોકે, તેનો બોયફ્રેન્ડ હજુ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. મૃતક ભરત સિંહ આરોપી મહિલા ગીતાના પતિ વિનોદનો સાવકા પિતા હતો. મળતી માહિતી મુજબ બલ્લભગઢની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code