1. Home
  2. Tag "farming"

ગુજરાતઃ વિશ્વમાં પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી મારફતે ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રોનમાં નેનો યુરિયા ભરીને, ડ્રોન ઓપરેટ કરીને રાજ્ય સરકારની આ ઐતિહાસિક પહેલનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. […]

ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય: રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા આવશ્યક છે અને એ માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે. આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે જૂનાગઢ ખાતે યોજાયેલી ખેડૂતોની કાર્યશાળાને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ […]

અરવલ્લી: બટાકાનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો, ખેડૂતોને નુક્સાન

ડિમાન્ડ કરતા સપ્લાય વધારે અરવલ્લીમાં ખેડૂતોને નુક્સાન બટાકાનો ભાવ ઓછો મળ્યો અરવલ્લી જિલ્લામાં બટાકાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. મોટેભાગે વેફર બનાવવામાં વપરાતા એલ.આર. બટાકાના વાવેતર બાદ ચાલુ વર્ષે ખેડૂતોને વિઘાદીઠ 30થી 40 મણનો ઉતારો ઓછો મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો એ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે, જિલ્લાના મોડાસા, […]

કૃષિ: રાજકોટમાં ચણાનું ઉત્પાદન વધ્યું, ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થવાની સંભાવના

રાજકોટ જિલ્લામાં ચણાના વાવેતરમાં વધારો ગત વર્ષ કરતા 15 ટકા વધારો ગત વર્ષ કરતા વાવેતર 35 હજાર હેક્ટર વધ્યું રાજકોટ: જિલ્લામાં ચણાના વાવેતર માં આ વર્ષે વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં ચણાનું વાવેતર ગત વર્ષ કરતા પાત્રીસ હજાર હેક્ટર વધુ થયું છે. ગત વર્ષની સરખામણીની વાત કરવામાં આવે તો આ વર્ષે 15 ટકા જેટલું ચણાનું […]

નાસાની સિદ્વિ, અંતરિક્ષમાં શાકભાજી ઉગાડીને સફળતા હાંસલ કરી

નાસાની મોટી સિદ્વિ હવે અંતરિક્ષમાં શાકભાજી ઉગાડ્યા અંતરિક્ષમાં કેપ્સીકમ ઉગાડ્યું નવી દિલ્હી: એક તરફ પૃથ્વી પર વસ્તી વિસ્ફોટ થઇ રહ્યો છે અને વસ્તી સતત વધી રહી છે ત્યારે વસાહતને લઇને પણ અનેક પડકારો આવી રહ્યા છે અને હવે આ પડકારોને પહોંચી વળવા માટે ભાવિમાં અંતરિક્ષમાં વસાહત સ્થાપવા માટે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે હવે […]

કોરોનાકાળમાં નોકરી જતા ગ્રેજ્યુએટ ભાઈઓએ પરંપરાગત ખેતીમાં ઝંપલાવ્યું, બળદની જગ્યાએ પોતે ખેંચે છે હળ

બેંગ્લોરઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો દોઢ વર્ષથી કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. આ દરમિયાન વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. એટલું જ નહીં ભારતમાં અનેક યુવાનોએ નોકરી અને રોજગારી ગુમાવી છે. તેલંગાણાના એક પરિવારના ગ્રેજ્યુએટ બે ભાઈઓએ પણ કોરોના કાળમાં નોકરી ગુમાવી હતી. બીજી તરફ તેમના ખેતરમાં બે બળદ પણ મૃત્યુ પામ્યાં હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code