જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા કોરોના પોઝિટિવ,બીજી વખત થયા સંક્રમિત
શ્રીનગર:નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો કોરોના ટેસ્ટ ફરી એકવખત પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે.પાર્ટીએ શનિવારે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અબ્દુલ્લામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે,ડો અબ્દુલ્લાએ થોડા દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.તેમનો ટેસ્ટ પોઝિટિવ […]