1. Home
  2. Tag "Fashion Tips"

40 વર્ષથી વધારેના પુરુષ આવી રીતે દેખાઓ ફેશનેબલ

ફેશનેબલ હોવાને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. તમે 20 વર્ષના છો, 30 વર્ષના છો કે 40 વર્ષના છો, તેનાથી કોઈ ફરક પડતો નથી. ફેશન હંમેશા ઉંમર પર પ્રભુત્વ ધરાવે છે. ઉંમર સાથે શાણપણ આવે છે. આ જ કારણ છે કે તમે કારકિર્દી, સંબંધો અને જીવનશૈલી પ્રત્યે સભાન બનો છો. ફેશન ટ્રેન્ડ પ્રમાણે બદલાતી રહે છે. […]

તમારે સાડીમાં ટ્રેડિશનલ, ગ્રેસફુલ અને પરફેક્ટ લુક જોઈતો હોય તો આ સ્ટેપ ફોલો કરો

સાડી એ એક એવો પોશાક છે જે આપણે ક્યારે પણ પહેરી શકીએ છીએ. રેગ્યુલર વિયરથી લઈને ઓફિસ, પાર્ટીમાં અને લગ્નમાં પહેરી શકો છો. ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે સાડીને ડ્રેપ કરીએ ત્યારે સાડીને સરખી રીતે ડ્રેપ કરવામાં નથી આવતી જેના ફિગર સારૂ લાગતુ નથી. જ્યારે આપણે સેલેબ્રિટીઓની સાડીની સ્ટાઈલ જોઈએ તો એ […]

ફેશન ટિપ્સ: રોયલ લુક માટે આ રંગના કપડાની કરો પસંદગી

જેમ-જેમ વર્ષ બદલાય છે, તેમ તેમ ફેશન પણ બદલાય છે. એવામાં સૌથી મોટી મુશ્કેલી એ લોકો માટે છે જે ટ્રેંન્ડ અનુસાર કપડા પહેરે છે. પાર્ટી હોય કે ઓફીસ જવાનું, તેની સ્ટાઈલ હંમેશા અલગ જ હોય છે. જો તમે પણ એવા લોકોમાંના છો અને તમે કન્ફ્યુઝ છો કે કયા રંગના કપડા તમને રોયલ લુક આપશે. તો […]

યુવતીઓના ફેશન ટ્રેન્ડમાં સાડી , જો કે સાડી પહેરતા વખતે બસ આટલું રાખો ધ્યાન તો સાડી નહી થાય ખરાબ

  જો તમે સાડી પહેરવાના શોખીન છો અને તમને સાડી અવનવી રીતે પહેરવી ગમે તો તો આ કેટલીક ટિપ્સ તમારા માટે છએ જેનાથઈ તમે તમારી જૂની જ સાડીને અવનવી રીતે કરી કરીને સ્ટાઈલિશ દેખાઈ શકો છો. આ વખતે આ ટી-શર્ટ સાથે તમે સાડી કેરી કરીને જુઓ.આ એકદમ અલગ લુક આપશે.તમે ટી-શર્ટની અંદર વોર્મર પણ પહેરી […]

તમારા સિમ્પલ ટોપ અને ગાઉનને સ્ટાઈલિશ બનાવા અવનવા બેલ્ટનો આ રીતે કરો યૂઝ

દરેક યુવતીઓ પોતાને આકર્શક અને સુંદર દેખાડવા માટે અવનવા પરિઘાન ઘારણ કરે છે જો કે ઘણી વખતે એકને એક ટોપ કે ગાઉન પહેરીને યુવતીઓ કંટાળી જાય છે ત્યારે હવે આજ જૂના કપડાને તમારે સ્ટાઇલિશ બનાવા હોય તો માર્કેટમાં મળતા અવનવા બેલ્ટનો તમે ઉપયોગ કરી શકો છો.લેઘર બેલ્ટથી લઈને વર્ક વાળા બેલ્ટ, મિરર વર્ક વાળા બેલ્ટ […]

પ્રોફેશનલ લૂકને પરફેક્ટ બનાવે છે આ પ્રકારના આઉટફીટ, જો તમે પણ વર્કિંગ વૂમેન છે તો જાણીલો ફેશન સેન્સની આ વાત

આપણે  જે પરિધાન ઘારણ કરીએ છે કે જે આપણી પર્સનાલિટીને છતી કરે છે લુક જ નિખારતો નથી પણ આપણા વ્યક્તિત્વને પણ નિખારે છે.તેથી જ ઓફિસે જતી વખતે આપણે બેસ્ટ ડ્રેસ પહેરવો પડે છે. જો તમે વર્કિંગ વૂમેન છો તો તમારે કબાટમાં કેટલાક એવા કપડા સેટ કરવા જોઈએ કે જે તમે આંખ બંધ કરીને પહેરી શકો […]

યુવતીઓએ પ્રોફેશનલ લાઈફને આકર્ષક બનાવવા માટે આ ફેશન ટિપ્સનું રાખવું જોઈએ ધ્યાન

યુવતીઓએ ફેશન બાબતે આપવું જોઈએ ધ્યાન ફેશન તમારા ડ્રેસિંગને સુંદર બનાવે છે આજકાલ દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ, જો કે જોબ કરતી યુવતીઓની વાત કરીએ તો તેમણે પોતાના ડ્રેસ, પર્સ, શૂઝ દરેક બાબતોનું ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે તેમનું ફેશન સેન્સ તેમના વ્યક્તિત્વને છતુ કરે છે જો તમે […]

ગર્લ્સ માટે ખાસ, ઓફીસની મિટિંગમાં પ્રોફેશનલ અને સ્ટાઈલીશ લૂક મેળવવા માટે જોઈલો આ ટિપ્સ

મીટિંગ માટે ફોલો કરો આ ફેશન ટિપ્સ મેકઅપથી લઈને કપડાની આ રીતે કરો પસંદગી  આજકાલ મીટિંગ્સ, વર્ક, વર્કશોપ, સેમિનાર ઘણા વર્ચ્યુઅલ બની ગયા છે, આવી સ્થિતિમાં ફિઝિકલ મીટિંગ અને ઓનલાઈન મીટિંગ, તેમજ ડ્રેસિંગ સેન્સ અને ફેશનમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. તમારે કઈ ડ્રેસિંગ સેન્સ રાખવી જોઈએ, તે જાણી લેશો તો તમારો દેખઆવ આકર્ષક બનશે […]

ઉનાળામાં ટ્રાય કરો આ સ્ટાઈલિશ પેન્ટ,તમે આરામદાયક અનુભવશો

ઉનાળામાં જીન્સ પહેરવામાં તકલીફ થાય છે ? તો ટ્રાય કરો આ સ્ટાઈલિશ પેન્ટ તમે આરામદાયક અનુભવશો વાતાવરણ બદલવાની સાથે જ ફેશન પણ બદલી જાય છે. જેમ કે ઉનાળો આવે એટલે લાઈટ રંગ, કોટન, ખુલ્લા કપડાની ફેશન શરૂ થઈ જાય છે. ઉનાળામાં લેડીઝ હોય કે જેન્સ તેઓ એવા કપડા પહેરવાનું પસંદ કરે છે જેમાં ગરમી પણ […]

પરફેક્ટ લુક માટે ઉનાળામાં આ કુર્તીઓને કબાટમાં જરૂરથી સામેલ કરો

ઉનાળામાં પહેરો આ કુર્તીઓ માત્ર કમ્ફર્ટેબલ જ નહીં સ્ટાઇલિશ પણ દેખાશો કબાટમાં ચોક્કસથી કરો સામેલ હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ઉનાળામાં કયાં કપડાં પહેરવાં એની પાછળ આપણે આપણો સમય વેડફી નાખીએ છીએ.પરંતુ હવે તમારો સમય વેડફાશે નહીં.કારણકે અમે અહીં તમારા માટે ઉનાળામાં કેવા પ્રકારના કપડા પહેરવા તે વિશે જણાવીશું. કુર્તીઓ માત્ર કમ્ફર્ટેબલ નથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code