1. Home
  2. Tag "Fire Brigade"

નોઈડામાં એક મકાનમાં એસીમાં બ્લાસ્ટ બાદ લાગી આગ, આસપાસના મકાનમાં આગ પ્રસરી

દિલ્હીઃ નોઈડા સેક્ટર 100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં આગ લાગી હતી. એસીમાં વિસ્ફોટ થતાં આખા ફ્લેટમાં આગ લાગી હતી. જેથી સોસાયટીમાં નાસભાગ મચી ગઈ હતી. નજીકના ફ્લેટમાં રહેતા લોકો તેમના ફ્લેટ છોડીને નીચે દોડી ગયા હતા. ઘણા વધુ ફ્લેટમાં પણ આગ લાગવાની શક્યતા છે. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નોઈડાના ચીફ ફાયર ઓફિસર […]

ડોબિંવલીઃ કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુઆંક વધી 11 ઉપર પહોંચ્યો

મુંબઈઃ ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી અમુદાન કંપનીમાં ગુરુવારે બપોરે એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. આગમાં નજીકની વધુ ત્રણ કંપનીઓને લપેટમાં આવી હતી અને નજીકમાં આવેલ હ્યુન્ડાઈનો શોરૂમ પણ બળીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ કર્યાં છે. આજે શુક્રવારે એનડીઆરએફની ટીમે […]

અમરેલી ફાયરબ્રિગેડ આધુનિક રેસ્ક્યુ ઈકવીપમેન્ટથી સજ્જ થઈ

અમરેલીઃ આવનારા ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડ ક્વાર્ટર ખાતે ઘણા બધા ઈકવ્યુપમેન્ટ આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઈકવીપમેન્ટ આપવામાં આવ્યા છે. જેમાં અંડર વોટર કેમેરા, રેસક્યુ બોટ, ફ્લોટિંગ પંપ, રેસ્કયુ રોબોટ બોયા, ટેન્ટ જેવા ઈકવીપમેન્ટની મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકીએ. ત્યારે […]

દિલ્હી-NCR ની 100થી વધારે સ્કૂલોને બોમ્બની મળી ધમકી, તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે તાજેતરમાં જ કેટલાક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે દિલ્હી-એનસીઆરની ઘણી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆરની 100થી વધુ શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં ડીપીએસ, એમિટી, મધર મેરી સ્કૂલ સહિત અનેક […]

જુહાપુરા નજીક ફતેવાડીમાં એપોર્ટમેન્ટમાં ભિષણ આગ, 200 લોકો ફસાયા

અમદાવાદઃ શહેરના જુહાપુરા નજીક ફતેવાડી એક એપોર્ટમેન્ટના બેસમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી ભિષણ હતી કે એપાર્ટમેન્ટના રહીશો નીચે પણ ના ઉતરી શકતા 200 લોકો ધાબા ઉપર ચડી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ […]

જામનગરઃ બોરવેલમાં બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકનો બચાવ

અમદાવાદઃ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોરાણા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ખેતરમાં પહોંચ્યો હતો અને ચણા ભરેલા ખેતરમાં અચાનક જ ખુલ્લા બસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ગરકાવ થતા તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થઈ હતી. બાળકના માતા પિતાએ તુરંત જ ગામના આગેવાનો અને સરપંચને જાણ કરી […]

અરવલ્લીઃ અસાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભિષણ આગ, ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના શામળાજી નજીક આવેલી જીઆઈડીસી ખાતે બંધ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી, આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાટ સ્વરૂપ ધારણ કરી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં હતા. આ ફેક્ટરી લગભગ ચાર મહિનાથી બંધ હાલતમાં હતી અને ફેક્ટરીના સંકુલમાં […]

વલસાડ નજીક ટ્રેનમાં આગ લાગી, સદનસીબે મોટી જાનહાની ટળી

સુરતઃ વલસાડ નજીક સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ જતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી […]

અમદાવાદના ફાયર બ્રિગેડના કર્મચારીઓ અધિકારીની મંજુરી વિના કોઈનેય માહિતી આપી શકશે નહીં

અમદાવાદઃ શહેરમાં કોઈપણ આપત્તી કે આગ લાગવાની ઘટનામાં રાહત અને બચાવ કાર્ય માટે ફાયર બ્રિગેડની ભૂમિકા મહત્વની રહેતી હોય છે. ફાયર બ્રિગેડ  વિભાગના કન્ટ્રોલરૂમ પરથી પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તેમજ કોર્પોરેટરો અને કેટલાક નાગરિકો પણ શહેરમાં કોઈ ઘટના બની હોય તો માહિતી મેળવતા હોય છે.પણ કહેવાય છે. કે, ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે […]

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી, 26 વ્યક્તિઓ ફસાઈ

અમદાવાદઃ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મણિનગર વિસ્તારમાં એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થવાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં આજે સતત બીજા દિવસે ગોમતીપુર વિસ્તારમાં જર્જરિત ક્વાટર્સનો કેટલોક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 25થી વધારે લોકો ફસાયાં હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી હતી. આ આવાક લગભગ સાત દાયકા જૂના હોવાનું ચર્ચાઈ રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code