Homeગુજરાતીગુજરાતહેડલાઈનઃ રાજ્યના 32 જિલ્લામાં ફાયર બ્રિગેડમાં 672 જગ્યા સામે 240 જગ્યા ખાલી

હેડલાઈનઃ રાજ્યના 32 જિલ્લામાં ફાયર બ્રિગેડમાં 672 જગ્યા સામે 240 જગ્યા ખાલી

  • લોકસભાનું પ્રથમ સત્ર શરૂ

આજથી અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ, પ્રથમ બે દિવસ પ્રોટેમ સ્પીકર લેવડાવશે સાંસદોને શપથ, પ્રોટમ સ્પીકર અને નીટ મુદ્દે ધમાલના એંધાણ

  • ગુજરાતમાં મેઘમહેર

ગુજરાતના 66 તાલુકામાં મેઘમહેર, મેંદરડામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ

  • AMCના તમામ વિભાગોમાં હવે ગુજરાતી ભાષાનો થશે ઉપયોગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા ગુજરાત હાઇકોર્ટનાં આદેશને ધ્યાનમાં લઈ , એએમસીએ જાહેર કર્યો પરિપત્ર

  • ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું

ગુજરાતમાં હવે ટીનેજર્સમાં પણ વધી રહ્યું છે ડ્રગ્સ નું દુષણ, ગુજરાત બની રહ્યું છે બીજું પંજાબ

  • સંશોધન ક્ષેત્રે ગુજરાતની હરણફાળ

ગુજરાતે સંશોધન ક્ષેત્રે ભરી હરણફાળ, ચાર વર્ષમાં 952 પેટન્ટ કરવામાં આવી

  • રાજ્યમાં ફાયરબ્રિગેડમાં 240 જગ્યા ખાલી

રાજ્યના 32 જિલ્લામાં ફાયર બ્રિગેડમાં 672 જગ્યા સામે 240 જગ્યા ખાલી, તક્ષશિલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી પણ સરકાર નથી શીખી શબક

  • માયાવતીએ ભત્રીજાને આપી મહત્વની જવાબદારી

Bsp નેતા માયાવતીએ નિર્ણય બદલ્યો, ભત્રીજાને ફરી વારસદાર જાહેર કર્યો, હવે આકાશ આનંદ બસપા પક્ષના રાષ્ટ્રીય સંયોજક

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular