અમદાવાદમાં ગાંધી બ્રિજ નીચે લાંગરેલી બોટમાં આગ લાગી
અમદાવાદ, 4 જુન, 2026 : Fire breaks out in boat anchored under Gandhi Bridge શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી વાસણા બેરેજના સમારકામને લીધે ખાલી કરવામાં આવી છે. સાબરમતી નદી ખાલી થતાં એક ખાનગી એજન્સીની બોટને ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર લાંગરવામાં આવી હતી. દરમિયાન આજે કોઈ કારણોસર બોટમાં આગ લાગી હતી. આગની લપેટ જોઈને બ્રિજ […]


