1. Home
  2. Tag "FIRE"

કરાચીના શોપિંગ મોલમાં ભીષણ આગ, 9 લોકો દાઝી ગયા

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરુ કરાયાં આગની દૂર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે દાઝ્યાં મૃત્યુઆંક વધવાની શકયતા નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના કરાંચી સ્થિત એક મોલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં નવ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાનું ચર્ચાઈ રહ્યું […]

નવી દિલ્હીથી દરભંગા જઈ રહેલી ટ્રેનમાં લાગી આગ, સદભાગ્યે કોઈ જાનહાની નહીં

દિલ્હીઃ નવી દિલ્હીથીથી દરભંગા જઈ રહેલી ક્લોન એક્સપ્રેસ ટ્રેનમાં બુધવારે સરાય ભૂપત રેલવે સ્ટેશન નજીક ભીષણ આગ લાગતા એક કોચ બળીને ખાક થઈ ગયો હતો  જ્યારે અન્ય બે કોચમાં પણ આગથી નુકસાન થયું હતુ. આ દુર્ઘટના દિલ્હી હાવડા રેલવે માર્ગના સરાય ભૂપત રેલવે સ્ટેસન પર બની હતી. આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈપણ જાનહાનિ થઈ નથી, પરંતુ […]

અમદાવાદના કાળીદાસ મિલ કમ્પાઉન્ડમાં આવેલા ફર્નિચરના કારખાનામાં લાગી આગ, એકનું મોત

અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. મંગળવારે સરખેજ વિસ્તારના એક ગોદામમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બુધવારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કાળીદાસ મિલ કમ્પાઉન્ડમાં  એક ફર્નિચરના કારખાનામાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયુ હતું. ફર્નિચરના કારખાનામાં કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ અને બનાવ […]

ધ્રાંગધ્રામાં લાગેલી આગમાં 25 દુકાનો બળીને ખાક, ફાયર અને આર્મીના જવાનોએ ઉઠાવી જહેમત

ધ્રાંગધ્રાઃ  શહેરના રાજકમલ ચોકમાં આવેલી એક દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નિકળતા વિકરાળ બનેલી આગે આજુબાજુની 25 જેટલી દુકાનોને પણ લપેટમાં લીધી હતી. હાલ દિવાળી ટાણે વેપારીઓએ પુરતો માલ દુકાનો ભર્યો હોવાથી વેપારીઓને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ધ્રાંગધ્રા, હળવદ, સાણંદ, વિરમગામ સહિતની ફાયર ટીમો તેમજ આર્મીની ટીમો ઘટના […]

અમદાવાદમાં વિશાલા સર્કલ નજીક રમકડાનાં ગોદામમાં લાગી આગ, ફાયરના 3 જવાનો દાઝી ગયા

અમદાવાદઃ શહેરમાં આગના બનાવો વધતા જાય છે. જેમાં આગ લાગવાનો વધુ એક બનાવ સરખેજ વિસ્તારમાં વિશાલા સર્કલ નજીક રમકડાના ગોદામમાં બન્યો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. દરમિયાન રમકડાંમાં બેટરીને લીધે બ્લાસ્ટ થતાં ફાયરના ત્રણ જવાનો દાઝી ગયા હતા. ગોડાઉનમાં આગ […]

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં મ્યુનિની બંધ સ્કૂલમાં લાગી આગ, અસામાજિક સામે ફરિયાદ

અમદાવાદઃ શહેરના કાંકરિયા વિસ્તારમાં રાયપુરના કાંટોડીયા વાસ પાસે આવેલી મ્યુનિ.ની બંધ પડેલી ગુજરાતી શાળા નંબર 3-4ના મકાનમાં ગતરાતે આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સ્કૂલના ઓરડામાં રહેલા ભંગારમાં આગ લાગી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ સ્કૂલ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ […]

અમદાવાદના બાપુનગરમાં રૂના કારખાંનામાં લાગેલી ભીષણ આગ દોઢ કલાકે કાબુમાં આવી

અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. શુક્રવારની રાત્રે નારણપુરાના એક ફ્લેટમાં આગ લાગતા ઘર-વખરી બળીને ખાક થઈ હતી. આ બનાવ તોજો જ છે. ત્યારે રવિવારે બાપુનગર વિસ્તારમાં સોનેરિયા બ્લોક પાસે આવેલા રૂના કારખાનામાં આગ લાગી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા 6 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. […]

વાપીમાં કલરની ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નિકળતા મેજર કોલ જાહેર કરાયો,

વલસાડઃ  જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેઇન્ટ્સ કલર કંપનીમાં આગ ફાટી નિકળતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. આગએ જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા મેરજ કોલ જાહેર કરાયો હતો. ફાયરબ્રિગેડની 10 ટીમો દ્વારા ચાર કલાકની  ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વાપી […]

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, નવ વ્યક્તિઓના મોત

બેંગ્લોરઃ દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે જેથી ફટાકડાના કારખાનાઓમાં મોટી સંખ્યામાં દારૂખાનુ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુના વિરાગલુર ગામમાં ફટાકડાની એક ફેક્ટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયાં છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકો […]

વલસાડ નજીક ટ્રેનમાં આગ લાગી, સદનસીબે મોટી જાનહાની ટળી

સુરતઃ વલસાડ નજીક સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ જતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code