કેરલના ગ્રામીણ વિસ્તેતારમાં બે માળના મકાનમાં ભયાનક આગ લાગવાની ઘટના – 5 લોકો જીવતા હોમાયા
કેરલમાં મોડી રાતે આગ લાગવાની ઘટના 5 લોકોના સળગી જવાથી થાય મોત દિલ્હી- દેશભરમાં રોજેરોજ અનેક ઘટનાો સામે આવે છે, જેમા આગના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા હોય તેવા કિસ્સાઓ રોજે રોજ સાંભળ્વા મળતા હોય છે ત્યારે મોડી રાતે આવી જ એક આગની ઘટના બનવા પામી છે, કેરલ રાજ્યમાં બનેલી આ આગની ઘટનામાં 5 લોકોના […]


