1. Home
  2. Tag "FIRE"

સુરતના પાંડેસરામાં આવેલી મીલમાં ભીષણ આગઃ મોટી દુર્ઘટના ટળી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મીલમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બીજી તરફ ફાયરબ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ પાણીના મારો ચલાવીને આગ ઉપર કાબુ […]

વડોદરાના સાવલીમાં આવેલી ફેકટરીમાં ભિષણ આગ

ફાયરબ્રિગેડની પાંચ ટીમ સ્થળ પર ગણતરીની મિનિટોમાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું 5 ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં અમદાવાદઃ ગુજરાતના વડોદરામાં એક કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો […]

રાજસ્થાનમાં ટેન્કર-બસ વચ્ચે ટક્કર બાદ વિકરાળ આગ લાગી, 12નાં મોત, અનેક ઇજાગ્રસ્ત

રાજસ્થાનના બાડમેર પાસે ગમખ્વાર અક્સ્માત ખાનગી બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર તેને કારણે આગ લાગતા 12 લોકોનાં મોત નવી દિલ્હી: રાજસ્થાનના બાડમેર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીંયા એક ખાનગી બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 12 લોકો જીવતા ભુંજાય જતા તેમના મોત થયા છે. ટેન્કર સાથે ટક્કર બાદ બસમાં […]

સુરતઃ સામાન્ય તકરારમાં ટ્રાફિક જવાને BRTS ડ્રાઈવરનો પક્ષ લેતા નારાજ શ્રમજીવીએ પોલીસ ચોકીને ચાંપી આગ

સીસીટીવી કેમેરામાં ઘટના થઈ હતી કેસ પોલીસે શ્રમજીવીની કરેલી પૂછપરછમાં થયો ખુલાસો પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં ટ્રાફિક પોલીસની ચોરીને આગ ચાંવાની ઘટના સામે આવી છે. સામાન્ય તકરારમાં ટ્રાફિકના જવાનોએ બીઆરટીએસના ડ્રાઈવર પક્ષ લઈને એક શ્રમજીવીને માર માર્યો હતો. જેનો બદલો લેવા માટે શ્રમજીવીએ એક સગીર સાથે મળીને ચોરીમાં જ્વલનશીલ […]

ઓખા નજીક દરિયામાં માછીમારોની બોટમાં આગ લાગી, કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

ભૂજઃ દિવાળીના તહેવારો દરમિયાન પણ માછીમારો દરિયો ખેડવા ઉપડી ગયા હતા. સાથે ગુજરાતની મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું . દરમિયાન મધદરિયે એક બોટમાં ભીષણ આગ લાગી હતી. મધદરિયે જ બોટમાં આગ લાગતા માછીમારો ફસાયા હતા. જેઓને કોસ્ટ ગાર્ડના જવાનોએ બચાવી લીધા હતા. કોસ્ટ ગાર્ડે 7 ભારતીય માછીમારોના જીવ […]

અહમદનગરની સિવિલ હોસ્પિટલના ICUમાં આગ લાગતાં 10 દર્દીના મોત

અહમદનગરઃ મહારાષ્ટ્રના   અહમદનગરની જિલ્લા સરકારી હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતા 10 લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બીજી તરફ, ICUમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ICUમાં ઘણા દર્દીઓ હતા, જે વેન્ટિલેટર પર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 દર્દીએ જીવ ગુમાવ્યા […]

ભુજ-ભચાઉ હાઇવે પર બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં આગ લાગતા ત્રણના મોત

ભૂજઃ રાજ્યમાં રોજબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ભુજથી ભચાઊ હાઇવે પર ધાણેટી નજીક પુલીયા પાસે એક ટ્રક ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, બંને ટ્રક ધડાકાભેર અથડાતા આગ ભભુકી ઉઠી હતી. ટ્રકમાં સવાર ત્રણ લોકો આ આગમાં જીવતા ભુંઝાઇ ગયા હતા. લાખોંદ ટોલપ્લાઝાના ફાયર બ્રિગેડના વાહનો શોભાના ગાઠીયા સમાન […]

મુંબઇની એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગની ઘટના: જીવ બચાવવા સિક્યોરિટી ગાર્ડ કૂદી પડ્યો

મુંબઇની એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં લાગી આગ જીવ બચાવવા સિક્યોરિટી ગાર્ડ 19માં માળેથી કૂદી પડ્યો આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ કરી રહ્યો છે કામગીરી મુંબઇ: મુંબઇમાં એક મોટી ઘટના બની છે. મુંબઇની એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ હાલમાં ફાયર બ્રિગેડની ગાડીઓ આગ બૂઝાવવા માટે સ્થળ પર પહોંચી ગઇ […]

ગુજરાતમાં 48 ટકા હોસ્પિટલ પાસે ફાયર NOC નથી, સરકારે કરી કબુલાત

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળ દરમિયાન અમદાવાદ,રાજકોટ સહિત કેટલીક હોસ્પિટલોમાં અકસ્માતે આગના બનાવો બન્યા હતા. જે હોસ્પિટલામાં આગ લાગી હતી તે હોસ્પિટલો પાસે કહેવાય છે કે ફાયર એનઓસી નહોતી. આ મામલે હાઈકોર્ટે પણ કડક વલણ દાખવ્યું હતું. દરમિયાન ફાયર સેફટી મામલે થયેલી અરજીમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યુ છે તેમાં એવી રજૂઆત કરાઇ છે કે,  રાજ્યમાં […]

કોવિડ હોસ્પિટલમાં આગઃ ફાયરબ્રિગેડમાં તાલીમબદ્ધ સ્ટાફના અભાવની તપાસ પંચની ટકોર

વિધાનસભામાં અહેવાલ રજૂ કરાયો નિયમોનું પાલન કરવા કરી ભલામણ ઘટનાઓ બનતી અટકાવવાની પણ ભલામણ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં લાગેલી ભિષણ આંગની તપાસ માટે ભાજપ સરકાર દ્વારા ડી.એ.મહેતા તપાસ પંચની રચના કરી હતી. આ પંચનો રિપોર્ટ આજે વિધાનસભામાં રજૂ કરાયો હતો. ફાયરબ્રિગેડમાં આઉટસોર્સિંગથી કામ નહીં કરાવવાની અહેવાલમાં ભલામણ કરાઈ છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code