વડોદરામાં હરણી બોટકાંડની પ્રથમ વરસીએ વાલીઓએ શાળામાં જઈને આપી શ્રદ્ધાંજલિ
એક વર્ષ પહેલા હરણી લેકમાં બોટ પલટી જતાં 12 બાળકોના મોત નિપજ્યા હતા સ્કૂલ સંચાલકો શ્રદ્ધાંજલિ સભામાં ન જોડાતા વાલીઓમાં રોષ સ્કૂલની દિવાલ પર વાલીઓએ પ્લે કાર્ડ લગાવ્યા વડોદરાઃ શહેરમાં એક વર્ષ પહેલા હરણી બોટકાંડ સર્જાયો હતો. જેમાં શાળાના 12 બાળકો અને બે શિક્ષકોના ડુબી જતાં મોત નિપજ્યા હતા. તત્કાલિન સમયે આ બનાવની હાહાકાર મચી […]