કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, વેઇટલિફટીંગમાં મીરાબાઇ ચાનુએ બાજી મારી
બર્મિંગહામઃ મીરાબાઈ ચાનુએ ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2022નો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને તેની સાથે જ બર્મિંગહામમાં ભારતની સુવર્ણ યાત્રા પણ શરૂ થઈ છે. આ પહેલા શનિવારે વેઈટલિફ્ટિંગમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા, પરંતુ ચાનુએ મોડી સાંજે ભારતની બેગમાં ગોલ્ડ નાખ્યો હતો. ચાનુએ 49 કિગ્રા વજન વર્ગમાં આ ખિતાબ જીત્યો હતો. તેણે કુલ 201 […]