1. Home
  2. Tag "Five States"

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિતપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાયો હતો. ચૂંટણીપંચ દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલ, પુડુચરીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે અસમમાં 3 તબક્કામાં, તમિલનાડુ, […]

દેશના પાંચ રાજ્યોમાં 2021માં યોજાશે વિધાનસભા ચૂંટણી

દિલ્હીઃ આગામી વર્ષે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જે માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ચૂંટણી પંચના અધિકારીઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. જ્યારે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરલ અને પોંડીચેરી વિધાનસભાનો કાર્યકાળ આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code