ફિક્સ પગારના કર્મચારીઓના દૈનિક ભથ્થા અને ટ્રાવેલ્સ એલાઉન્સમાં વધારો કરાયો
નાણા વિભાગ દ્વારા પરિપત્ર જારી કરાયો ફિક્સ પગારના કર્મીઓને બહારગામ જવાનું થાય તો હવે રૂ. 200 મળશે 12 કલાકથી વધુ રોકાણ માટે રૂ. 240નાં બદલે રૂ. 400 ભથ્થાં તરીકે અપાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં ફિક્સ વેતનથી કામ કરતા કર્મચારીઓને દૈનિક ભથ્થા અને ટ્રાવેલ અલાઉન્સમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. અને આ અંગે નાણા […]