1. Home
  2. Tag "flight"

ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકી આપનાર હવે 5 વર્ષ સુધી હવાઈ મુસાફરી નહીં કરી શકે

નવી દિલ્હીઃ દેશમાં કેટલાક સમયથી એરપોર્ટ અને વિમાનમાં બોમ્બની ધમકીની ફરિયાદો વધી છે. જો કે, મોટાભાગની ધમકીઓ અફવા સાબિત થઈ છે. જો કે, આવી અફવાઓને પગલે મુસાફરો અને ઓરપોર્ટ ઓથોરિટીને ભારે હાલાકીનો સમાનો કરવો પડે છે. આવા બનાવોને અટકાવવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) ના ડીજી […]

એરિયલ કોમ્બેટ કવાયત ‘રેડ ફ્લેગ’માં ભારતીય વાયુસેનાએ 100 થી વધુ ઉડાન ભરી

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ સિંગાપોર, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ, જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સના વાયુ સેના સાથે અલાસ્કામાં હવાઈ લડાઇ પ્રશિક્ષણ કવાયત ‘રેડ ફ્લેગ’માં ભાગ લીધો હતો. આ કવાયતની બીજી આવૃત્તિ હતી, જે યુએસ એરફોર્સ વર્ષમાં ચાર વખત કરે છે. પડકારજનક હવામાન અને શૂન્યની નજીક તાપમાન હોવા છતાં, ભારતીય વાયુસેનાએ સમગ્ર કવાયત દરમિયાન 100 થી વધુ ઉડાન ભરીને […]

ફ્લાઈટ લેતી વખતે ચેક-ઈન લગેજમાં આ વસ્તુઓ ક્યારેય ન રાખો, નહીં તો મુશ્કેલીમાં મુકાશો

તમારે બહાર ફરવા જવું હોય અને ફ્લાઈટ બુક કરાવવી હોય તો તમે શું કહી શકો? ત્યાં જ ચેક-ઇન લગેજ ભારે સામાન વહન કરવામાં રાહત આપે છે. ચેક-ઈન લગેજમાં કઈ વસ્તુઓ ક્યારેય પેક ન કરવી જોઈએ તે જાણવાની ખાતરી કરો. ચેક-ઇન સામાનમાં તમારો પાસપોર્ટ, ઓળખ કાર્ડ, બોર્ડિંગ પાસ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ક્યારેય ના રાખવા. સિક્યોરિટી ચેક […]

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આજે રાતે ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરશે

નવી દિલ્હીઃ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરવા જઈ રહ્યા છે. તે શનિવારે નાસાના સ્ટારલાઈનરમાં અવકાશમાં ઉડાન ભરશે, જે આજે રાત્રે 10 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. આ પહેલા અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને એરક્રાફ્ટ ઉત્પાદક બોઈંગના સંયુક્ત મિશનમાં કેટલીક સમસ્યાઓ આવી હતી. 7 મેના રોજ અવકાશયાનના ઓક્સિજન વાલ્વમાં તકનીકી […]

બેંગલુરુ: ફ્લાઈટમાં પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી

બેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી હતી. આ પછી ક્રૂ મેમ્બરોએ એર […]

રાજકોટ-અમદાવાદ વચ્ચે શરૂ કરાયેલી ફ્લાઈટને નબળો પ્રતિસાદ, પુરતો ટ્રાફિક મળતો નથી

રાજકોટઃ શહેરના ઈન્ટર નેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. જો કે હજુ ઈન્ટરનેશનલ એકપણ  ફ્લાઈટ્સ શરૂ થઈ નથી. પણ મુંબઈ, દિલ્હી સહિત ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી છે.  જેમાં એકાદ મહિનાથી રાજકોટ-અમદાવાદની ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. આ રૂટની ફ્લાઈટને પુરતા પ્રવાસીઓ જ મળતા […]

સુરત-દિલ્હી વચ્ચે ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા 1લી મેથી વધુ એક ફ્લાઈટ ઉડાન ભરશે

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ નવી ફલાઈટ્સ શરૂ કરવામાં આવી છે. દૂબઈ, શારજહાં સહિત વિદેશમાં જવા માટેની ફ્લાઈટ્સ સેવા બાદ ડોમેસ્ટીક સેવામાં પણ વધારો કરાયો છે. જેમાં સુરત અને દિલ્હી વચ્ચે પ્રવાસી ટ્રાફિક વધતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા દિલ્હી માટે 1 મે 2024થી નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સુરત […]

રાજકોટ ઉદેપુરની ફ્લાઈટ 15મી ડિસેમ્બરથી બંધ કરાતા પ્રવાસીઓમાં નારાજગી

રાજકોટઃ શહેરની ભાગોળે હીરાસર નજીક નવું ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ અનેક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી હતી. જેમાં  ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો દ્વારા થયેલી રજૂઆતોને પગલે રાજકોટથી ઉદયપુરની સીધી ફ્લાઈટ ગત ઓગસ્ટ માસમાં શરૂ થઈ હતી. જોકે, ફ્લાઈટ શરૂ થયાના ચાર મહિનામાં ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિન્ટર શેડ્યુલમાં એટલે […]

અમદાવાદથી દુબઈ જઈ ફ્લાઈટનું એક મુસાફરની તબીયત લથડતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીના મોહમ્મદ અલી ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. કરાચી એરપોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લાઈટએ રાત્રે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન 27 વર્ષના એક વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તાએ જણાવ્યું હતું […]

23 નવેમ્બરના રોજ લગભગ 4 લાખ 63 હજાર 417 મુસાફરો ફ્લાઇટમાં થયા સવાર,ભારતીય સ્થાનિક ઉડ્ડયનમાં બન્યો નવો રેકોર્ડ

ડોમેસ્ટિક એર પેસેન્જર્સની સંખ્યા નવા રેકોર્ડને સ્પર્શી ભારતના ઘરેલુ વિમાનમાં જબરદસ્ત ફેરફાર જોવા મળ્યો ગુરુવારે 4,63,417 પેસેન્જર્સ ફ્લાઈટમાં સવાર થયા દિલ્હી: ભારતનો ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક શનિવારે નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ગુરુવારે લગભગ 4,63,417 લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. નવેમ્બરમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક ઓછામાં ઓછા ચાર વખત નવા ઉચ્ચ રેકોર્ડ પર પહોંચ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code