મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો,રાજકોટમાં મહાદેવ મીઠાઈમાંથી 9 કિલો વાસી મીઠાઈનો નાશ કરતી મનપા ફૂડ વિભાગ
રાજકોટ:રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા દૂધ સાગર માર્ગ, શિવાજી નગર-1, ચુનારાવાડ ચોક પાસે આવેલ મહાદેવ ડેરી ફાર્મમાં ચકાસણી કરી હતી.તપાસ દરમિયાન અન હાઇજેનિક રીતે સ્ટોરેજ કરેલી 9 કિલો વાસી મીઠાઇ મળી આવી હતી. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા અંગે અને ફૂડ રજિસ્ટ્રેશનમાંથી ફૂડ લાયસન્સ મેળવી લેવા અંગે નોટિસ […]


