1. Home
  2. Tag "food items"

ચા સાથે આ ખાદ્ય પદાર્થો ક્યારેય ન ખાઓ, આરોગ્યને નુકશાનની ભીતિ

ચા એક એવું પીણું છે, જેના વિના ભારતીયોનો દિવસ શરૂ થતો નથી, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે જે ચા સાથે ક્યારેય ન ખાવા જોઈએ. ચા, જે મુખ્યત્વે સવારે અને સાંજે બનાવવામાં આવે છે, તે ભારતીય રસોડાનો પર્યાય બની ગઈ છે. આના વિના ન તો દિવસ શરૂ થાય છે ન તો સાંજ […]

મોંઘવારીનો માર! ચોખા સહિતની આ ખાદ્ય સામગ્રી થઈ મોંઘી,જાણો છૂટક કિંમત

દિલ્હી : વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ મોંઘવારી તેનું વાસ્તવિક સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ટામેટાં અને લીલા શાકભાજીના ભાવમાં તો વધારો થયો છે પરંતુ હવે દાળ અને ચોખા જેવી ખાદ્ય ચીજો પણ મોંઘી થઈ ગઈ છે. આ મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. ખર્ચમાં કાપ મુકતા લોકોની હાલત કફોડી બની છે. […]

મોંઘવારી બની બેકાબુ, જીરૂ બાદ વરિયાળી, તલ અને મરચા સહિત ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો

અમદાવાદઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. જેમાં ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવ બેકાબુ બનતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કફોડી હાલત જોવા મળી રહી છે. તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં વધારા બાદ જીરૂ, વરિયાળી, તલ, અને મરચાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ઉપરાંત કઠોળના ભાવ પણ વધી રહ્યા છે. જો કે ખેડુતોને કેટલીક ખેત ઉપજના સારા ભાવ […]

ચાંદીમાં જો ખાદ્ય વસ્તુઓને રાખો તો શું થાય? જાણો

કેટલીક હોટલ તથા રેસ્ટોરેન્ટમાં લોકોને ચાંદીની પ્લેટમાં ભોજન આપવામાં આવે છે. પણ મોટાભાગના લોકોને આ પાછળનું કારણ જાણ હશે નહીં. ચાંદીમાં ખાદ્ય વસ્તુઓને રાખવા પાછળ પણ એક કારણ છે જે જાણીને તમે પણ ચોંકી જશો. વાત એવી છે કે ઠંડા પીણા કે જ્યુસનો સ્વાદ લાંબા સમય સુધી જાળવી રાખવા માંગતા હોવ તો તેને હંમેશા ચાંદીના […]

રસોડામાં હાજર આ વસ્તુઓની કોઈ એક્સપાયરી ડેટ નથી,ગમે ત્યારે વાપરી શકાય છે

કેટલીક વસ્તુઓની હોય છે એક્સપાયરી ડેટ પરંતુ રસોડામાં હાજર આ વસ્તુઓની નથી હોતી એક્સપાયરી ડેટ ગમે ત્યારે વાપરી શકાય છે આજકાલ આપણે જે પણ પ્રોડક્ટ બજારમાંથી ખરીદીએ છીએ તેની પર તેની એક્સપાયરી ડેટ ચોક્કસ લખેલી હોય છે તે વસ્તુ ખાવાની હોય કે વાપરવાની હોય. એક્સપાયરી ડેટ પછી એ વસ્તુઓનો કોઈ ઉપયોગ થતો નથી. તેથી તેમને […]

દરેક મહિલાએ ડાયટમાં સામેલ કરવા જોઈએ આ સુપરફૂડ્સને,ફિટ અને હેલ્ધી રહેવા માટે જરૂરી

મહિલાઓએ આ સુપરફૂડ્સનું કરવું જોઈએ સેવન હેલ્ધી અને ફિટ રહેવા માટે તે જરૂરી આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા શરીર પર થાય છે.સારો ખોરાક જ આપણને સ્વસ્થ અને ફિટ બનાવે છે.આજના સમયમાં મહિલાઓ ખૂબ જ વ્યસ્ત છે, જેના કારણે તેઓ પોતાના ખાવા-પીવામાં ધ્યાન નથી આપતી.ખાસ કરીને વર્કિંગ વુમન સાથે આવું થાય છે.વર્કિંગ વુમન […]

રાજ્યમાં ખાદ્યચીજોમાં ભેળસેળ અટકાવવા ટેસ્ટિંગ મોબાઈલ વાન, વિના મૂલ્યે તપાસ કરાવી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળ વધતી જાય છે. તંત્ર પણ પહોંચી વળતુ નહોય નાગરિકો ફરિયાદ કરે ત્યારે જ પગલાં લેવાતા હતા. હવે ખાધપદાર્થેામાં થઇ રહેલી ભેળસેળને અટકાવવા માટે સરકારે  મોબાઇલ વાનની વ્યવસ્થા કરી છે. જે રાજ્યમાં ફરીને ખાધપદાર્થેાના નમૂનાનું ચેકીંગ કરશે. રાજ્યનો કોઇપણ વ્યકિત ભેળસેળની તપાસ વિનામૂલ્યે કરાવી શકશે અને જો વેપારી કસૂરવાર હશે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code