આજથી ફીફા વર્લ્ડ કપનો ભવ્ય આરંભ -32 દેશોની ટીમ સાથે ફૂટબોલની રોમાંચક ટૂર્નામેન્ટ જોવા મળશે
આજથી ફીફા વર્લ્ડકપનો આરંભ વિશ્વભરમાંથી 23 દેશો લઈ રહ્યા છે ભાગ દિલ્હીઃ- વિશ્વભરમાં અનેક લોકો રમત ગમતના ચાહકો છે ત્યારે ક્રિક્ટની મેચ એક તરફ ચાલી રહી છે તો આજથી ફુટબોલના ચાહકો માટે પણ ખાસ દિવસ છે. કારણ કે આજથી ફીફા વર્લ્ડકપનો આરંભ થઈ રહ્યો છે ત્યારે સૌ કોઈ દર્શકો આ રમતની રાહ જોઈને બેસ્યા […]