વન વિભાગે બિમાર સિંહબાળનું રેસ્ક્યુ કરી સારવાર આપીને તેની માતા સાથે મિલન કરાવ્યું
વેરાવળ, 30 એપ્રિલ 2026: Forest Department rescues sick lion cub તાલુકાના પંડવા ગામ વિસ્તારમાં લટાર મારતા સિંહ પરિવારમાં એક સિહબાળ બિમાર હોવાની વન વિભાગને જાણ થતાં વન વિભાગનો સ્ટાફ વેટનરી ડોકટર સાથે પહોંચી જઈને સફળતાપૂર્વક બિમાર સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નવ દિવસની સારવાર બાદ સિંહબાળ બિમારીથી મુક્ત થતા સિંહબાળને ગઈ તા. 26 એપ્રિલે રાત્રે […]


