1. Home
  2. Tag "Formula"

Astra-II મિસાઇલ હવે વધુ ઘાતક બનશે, DRDO ને મળ્યું ચીનની PL-15 મિસાઇલની ફોર્મ્યુલા

નવી દિલ્હી: ભારત તેની સંરક્ષણ પ્રણાલીઓને સતત અપગ્રેડ કરી રહ્યું છે અને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિસાઇલો અને ફાઇટર જેટ વિકસાવવાના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. હવે, ચીની PL-15 મિસાઇલનું વિશ્લેષણ કર્યા પછી, ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ દેશમાં વિકસિત થઈ રહેલા એસ્ટ્રા માર્ક-2 મિસાઇલ પ્રોજેક્ટમાં તેની કેટલીક અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરવાનો નિર્ણય […]

સુચિત જંત્રી દર વધારા સામે વિરોધ બાદ હવે દર વર્ષે 25 ટકા લેખે વધારો કરવાની ફોર્મુલા

મહારાષ્ટ્રની પેટર્ન મુજબ ત્રણ વર્ષનું મોડલ નક્કી કરાશે, જંત્રીના નવા દર કેટલાક વિસ્તારોમાં 100 ટકાથી વધુ સુચવાયા છે જંત્રી સામે સરકારને 5302 વાંધા-સુચનો મળ્યા અમદાવાદઃ ગુજરાત સરકારે નવી જંત્રી માટે સુચિત દર જાહેર કર્યા છે, અને લોકો પાસેથી વાંધા સુચનો મંગાવ્યા છે. સરકારને અત્યાર સુધીમાં 5302 જેટલા વાંધા-સુચનો મળ્યા છે. દરમિયાન કેડ્રોઈ સહિત બિલ્ડરોએ પણ […]

કર્ણાટક કોંગ્રેસમાં સત્તાની ખેંચતાણ, સિદ્ધારમૈયાએ પ્રથમ 2 વર્ષ માટે CM બનાવાની ફોર્મુલા રજુ કરી

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતી સાથે વિજય થયો હતો. જો કે, હવે મુખ્યમંત્રીને લઈને કોંગ્રેસમાં અંદરખાને ખેંચતાણ ચાલી રહી છે. હાલ મુખ્યમંત્રીની રેસમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર, ડો. જી પરમેશ્વર અને એમબી પાટીલના નામ ચર્ચાઈ રહ્યાં છે. જો કે, આ મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કોંગ્રેસ હાઈ કમાન્ડ જ લેશે. પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code