1. Home
  2. Tag "four cities"

ઉત્તરપ્રદેશઃ ચાર શહેરમાં હેલિકોપ્ટર સેવાનો કરાશે પ્રારંભ, હેલીપોર્ટ ઉભા કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ, આગ્રા, મથુરા અને પ્રયાગરાજમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર આ શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરશે. હેલિકોપ્ટર સેવાના સંચાલન માટે આ શહેરોમાં હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. શાસ્ત્રી ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પ્રવાસન વિભાગના આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ પ્રવાસન મંત્રી જયવીર સિંહે જણાવ્યું […]

રાજ્યમાં ભાવનગર સહિત ચાર શહેરોમાં પેટ્રોલના ભાવ 100થી વધુ, 13 શહેરોમાં પેટ્રોલ 99 રૂપિયે લિટર

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેના લીધે અન્ય ચીજ-વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. ભાવનગર, વેરાવળ, કોડીનાર અને ઊનામાં પ્રતિલિટર પેટ્રોલનો ભાવ 100.27 સુધી પહોંચી ગયો હતો. તેવી જ રીતે રાજ્યના 13 શહેરોમાં પેટ્રોલનો ભાવ 99ની સપાટી વટાવી ગયો હતો. અન્ય શહેરોમાં પણ પેટ્રોલનો ભાવ 98ને પાર રહેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code