ફ્રાન્સઃ કટ્ટરપંથીઓથી કંટાળીને એક વર્ષમાં 30 મસ્જીદ બંધ કરાઈ
દિલ્હીઃ ફ્રાંસની સરકારે દેશમાં ઝડપથી વધી રહેલા ઈસ્લામિક કટ્ટરપંથથી પરેશાન છે. તેને અટકાવવા માટે છેલ્લા એક વર્ષમાં 30 જેટલી મસ્જીદો બંધ કરાવી છે. ફ્રાંસના ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મોનિનએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં લગભગ 89 જેટલી શંકાસ્પદ મસ્જીદોની તપાસ કરાઈ છે. જે પૈકી અનેક મસ્જીદો બંધ કરાવવામાં આવી છે એટલું જ નહીં ચરમપંથીઓને પ્રોત્સાહન આપનારા સંગઠનો […]