1. Home
  2. Tag "free treatment"

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં PMJAY-MA હેઠળ 2.95 લાખ હાર્ટના દર્દીઓને મફત સારવાર અપાઈ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે શરૂ કરવામાં આવી છે, તે આજે ઘણી રીતે ગરીબ પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે. વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ગુજરાત સરકારની માહિતી અનુસાર, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ 95 હજારથી વધુ હૃદયરોગના દર્દીઓએ AB PMJAY-MA (આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય […]

વડોદરાઃ બે વર્ષમાં ફરતા પશુ દવાખાના મારફત 1.07 લાખ પશુઓની નિશુલ્ક સારવાર કરાઈ

અમદાવાદઃ રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા માટે GVKEMRI ના સહયોગથી 108 જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે. એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે જેની નિર્ધારિત સમય પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે. વડોદરા જિલ્લામા પશુઓની જીવાદોરી  સમાન ફરતા પશુ […]

નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ, ગંભીર બીમારીઓની સ્ક્રીનિંગ,સારવાર મફત કરાશે

પાલનપુરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ આજે ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરાવ્યો હતો. દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC PHC અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે. આ યોજનાનો 3 કરોડ ગુજરાતીઓને લાભ મળશે. મુખ્યમંત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code