1. Home
  2. Tag "front"

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં વિવાદ સર્જાયો, ફી મામલે વિદેશી ખેલાડીઓએ ખોલ્યો મોરચો

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL 2025) ની ટેકનિકલ સમિતિએ એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે દરબાર રાજશાહી ટીમ કોઈપણ વિદેશી ક્રિકેટર વિના રંગપુર રાઇડર્સ સામે મેદાનમાં ઉતરી હતી. વાસ્તવમાં દરબાર રાજશાહીના ખેલાડીઓએ ચુકવણી વિવાદને કારણે રંગપુર રાઇડર્સ સામે રમવા માટે મેદાન પર આવવાનો ઇનકાર કર્યો હતો. દરબાર રાજશાહી અને રંગપુર રાઇડર્સની […]

જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓએ સરકાર સામે ખોલ્યો મોરચો, CM અબ્દુલ્લાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

જમ્મુ-કાશ્મીરમાં અનામત નીતિને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો આ અસંતોષ હવે એક મોટું આંદોલન બની રહ્યો છે. સોમવારે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે વિદ્યાર્થીઓએ શ્રીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન ગુપકર રોટ ખાતે પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં નેશનલ કોન્ફરન્સના સાંસદ અગા રૂહુલ્લા મેહદી અને અન્ય ઘણા રાજકીય નેતાઓએ પણ ભાગ લીધો હતો. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અનામત […]

ગુજરાતમાં કાલે રવિવારથી 15મી માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગ કરનારા સામે ખાસ ઝૂંબેશ

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ દ્વારા આવતી કાલ તા.6ઠ્ઠી માર્ચથી 15મી માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગ કરનારા સામે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. બાઈક કે સ્કુટર પર હેલ્મેટ ન પહેરનારા તેમજ કારમાં સીટબેલ્ટ ન બાંધનારા ચાલકો સામે દંડનીય કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયૂષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code