1. Home
  2. Tag "fruit prices increase"

અમદાવાદ APMCમાં માત્ર શાકભાજી નહીં પણ ફળોના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં તાપમાન વધવાની સાથે જ લીલા શાકભાજીની આવક ઘટતાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે, આ ઉપરાંત હવે ફળોના ભાવમાં પણ વધારો થયો છે. અમદાવાદની APMC  ફ્રુટ માર્કેટમાં લીલી દ્રાક્ષ, પાકી કેરી, મોસંબી, પપૈયા, લિચી, સીતાફળ, શક્કરટેટી વગેરે જેવા ઉનાળું ફળના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો નોંધાયો છે. સફરજન, કાળી […]

અમદાવાદમાં ચૈત્રી નવરાત્રી અને રમઝાનને લીધે ફ્રુટના ભાવમાં 20થી 30 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કૃષિ પાક અને બાગાયતી પાકને નુકસાન થયું છે અને આવક ઘટી છે. ત્યારે બીજી તરફ  ચૈત્રી નવરાત્રી અને રમઝાનના તહેવારને લીધે  ફળફળાદિની માગમાં વધારો થયો છે. માવઠાને લીધે  શાકભાજી અને ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આવકની સામે માગમાં વધારો થતાં ભાવમાં વધારો થયો છે. જેમાં ચૈત્રી નવરાત્રીમાં અનેક ભાવિકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code