રાજકોટના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી
રાજકોટ, 27 એપ્રિલ 2026: Fire breaks out at Fun Blast Game Zone શહેરના કાલાવડ રોડ પરના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં રવિવારે આગ લાગતા ગેમ ઝોનમાં આવેલા પરિવારો અને બાળકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગેમ ઝોનમાં સ્પાર્કના ડરથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને બહારની બાજુએ ભાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને […]


