1. Home
  2. Tag "Galwan Valley"

ચીનની પોલ ખુલી – ગલવાન ઘાટીના સંઘર્ષમાં PLAના 38 સૈનિકો નદીમાં તણાયા હતા – ઓસ્ટ્રેલિયાના રિપોર્ટમાં દાવો

ઓસ્ટ્રેલિયાના સમાચાર પત્રએ ચીનની પોલ ખોલી ગલવાન સંઘર્ષમાં ચીનના 38 સૈનિકો નદીમાં તણાયા હતા દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન અને લદ્દખા સીમા સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે આ સંઘર્ષના આટલા સમય વીતિ ગયા બાદ ઓસ્ટ્રેલિયાના સમાચાર પત્રએ ચીનનો દંભ છતો કર્યો છે ,આ સાથે જ ચીનની પોલ વિશ્વ સામે આવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયન અખબાર ‘ધ […]

નવા વર્ષે ભારતે ડ્રેગનને આપ્યો મજબૂત સંદેશ, ગલવાન ઘાટીમાં તિરંગો ફરકાવ્યો

નવા વર્ષે ભારતે ડ્રેગનને આપ્યો મજબૂત સંદેશ ગલવાન ઘાટીમાં ભારતીય સેનાએ ફરકાવ્યો તિરંગો ભારતીય સેનાએ દર્શાવી પોતાની તાકાત નવી દિલ્હી: ભારતીય સેનાએ નવા વર્ષે ડ્રેગનને મજબૂત સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ નવા વર્ષ પર લદ્દાખની ગલવાન ઘાટીમાં સરહદ પર તિરંગો ફરકાવ્યો છે. સૂત્રો અનુસાર ભારતીય સેનાએ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર તિરંગો ફરકાવ્યો હતો. મીડિયાના […]

ચીનના મનસૂબાને નાકામ બનાવનાર ગલવાન ઘાટીના શહિદ કર્નલ સંતોષ બાબુ મહાવીર ચક્રથી સન્માનિત

ગલવાન ઘાટીમાં શહાદત પામેલા કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્રથી સન્માનિત કરાયા ચીનની ઘુસણખોરીને નાકામ બનાવનારા સુબેદાર સંજીવ કુમારને કિર્તિ ચક્ર હવાલદાર કે પિલાની, નાયક દિપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંહને વીર ચક્રથી સન્માનીત દિલ્હીઃ પાકિસ્તાનના લડાકુ વિમાનને જમીનદોસ્ત કરીને હુમલાને નિષ્ફળ બનાવનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન વીર ચક્રથી સન્માનીત થયા બાદ હવે લદાખની ગલવાન ઘાટીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code