1. Home
  2. Tag "Gandhinagar ST Depot"

ગાંધીનગર એસટી ડેપોએ હોળી-ધૂળેટીના તહેવારોમાં 18.68 લાખની કરી કમાણી

હોળી-ધૂળેટીના તહેવારોમાં 264 એકસ્ટ્રા બસો દોડાવી વધારાની બસ સોવાનો 11,100 પ્રવાસીઓએ લાભ લીધો સાત દિવસમાં એકસ્ટ્રા બસો 75,880 કિલોમીટર દોડી  ગાંધીનગરઃ હોળી અને ધૂળેટીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ગાંધીનગર એસ ટી ડેપો દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. પંચમહાલ, દાહોદ સહિત વિવિધ વિસ્તારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનનો 11,100થી વધુ પ્રવાસીઓએ લાભ લીધો હતો. જેથી […]

ગાંધીનગર એસટી ડેપોમાં પબ્લિક એનાઉન્સમેન્ટના ઘોંઘાટ સામે આસપાસના રહિશોનો વિરોધ

ગાંધીનગરઃ  શહેરના  એસ.ટી ડેપોમાં મુસાફરોની સુવિધા માટે કાર્યરત કરવામાં આવેલી ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનાં ઘોંઘાટથી આસપાસના વસાહતીઓ તેમજ સ્કૂલના બાળકો માટે માથાનો દુઃખાવો બની ગઈ છે.  એસટી બસો ક્યારે ઉપડશે અને ક્યારે આવશે તેની  વિગતો જોરશોરથી સતત એનાઉન્સમેન્ટનાં કારણે આસપાસના વસાહતીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત પરીક્ષાઓ નજીક છે, ત્યારે એસટી બસ ડેપો આસપાસની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code