દહેગામના નજીક નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું, પાણીનું લેવલ ઘટ્યા બાદ સમારકામ કરાશે
ગાંધીનગર, 27 એપ્રિલ 2026: Gap in Narmada Canal જિલ્લાના દહેગામ નજીક રાયપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં જોખમી ગાબડું પડતા સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાયપુર સાયફનથી માત્ર 25 મીટરના અંતરે જ કેનાલના ઢાળ અને પાળામાં મોટું બાકોરું પડી ગયું છે. અને પાણીના પ્રવાહને લીધે કેનાલમાં પડેલુ બાકોરૂ મોટું […]


