અમદાવાદના સૌથી પ્રખ્યાત ગ્રાઉન્ડ GMDCમાં આ કલાકારો બનાવશે ગરબા માટેનો માહોલ
                    અમદાવાદ :દેશના કોઈ પણ ખૂણામાં ભલે નવરાત્રી થઈ રહી હોય, પરંતુ અમદાવાદ જેવી નવરાત્રીની મજા તો વિશ્વના એક પણ ખુણામાં આવે નહીં. અમદાવાદના પ્રખ્યાત ગણાતા ગરબા ગ્રાઉન્ડ એટલે કે જીએમડીસીના ગ્રાઉન્ડની તો આ વખતે આ ગ્રાઉન્ડ પર લોકોને ગરબાના તાલે નચાવવા માટે આ કલાકારો આવી રહ્યા છે. ગુજરાતના 300 કલાકારો સોમવારે દિવસે એટલે કે પહેલા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

