1. Home
  2. Tag "Gas Galtar"

કલોલમાં કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતાં ગુરૂકૂળની ત્રણ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ

ગાંધીનગરઃ કલોલમાં આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતાં કંપનીની નજીકમાં આવેલા ગુરૂકુળની ત્રણ વિદ્યાર્થિનીઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં  સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કંપનીની બેદરકારી સામે ગુરૂકુળના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ બનાવની  જાણ થતા પોલીસ કાફલો, ફાયરબ્રિગેડ તેમજ કલોલના ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ  કલોલ જીઆઇડીસીમાં […]

અંકલેશ્વર જીઆઈડીસીની એક કંપનીમાં ગેસ ગળતર, આસપાસના વિસ્તારના લોકોને અસર

અમદાવાદઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના ફરીવાર બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જીઆઈસીડીની એક કંપનીમાં ગેસ ગળતરને પગલે આસપાસના લોકોને તેની અસર થઈ હતી. કંપનીના પ્લાન્ટમાં વાલ્વમાં ખામી સર્જાતા ઓલિયમ ગેસ લીકેજ થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીઆઈડીસીની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક […]

બનાસકાંઠામાં બાયોગેસ કુવામાં ગેસ ગળતરઃ સફાઈ કરવા ઉતરેલી બે વ્યક્તિનું મોત

અમદાવાદઃ બનાસકાંઠાના મોટા જામપુર ગામમાં એક ખેતરમાં રહેલા બાયોગેસ કુવામાં સાફ સફાઈ કરવા ખેતરના માલિકનો પુત્ર અને તેમનો ભાગીદાર ઉતર્યાં હતા. દરમિયાન ગેસ ગળતર થતા બે વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને અસર થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોટા જામપુર ખાતે રગનાથભાઇ ચૌધરીએ તેમના ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે. તેમનો પુત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code