1. Home
  2. Tag "Gautam adani"

બ્લુમ્બર્ગ ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ – આવતીકાલના આંતરમાળખા માટે રોકાણ

2050 સુધીમાં વૈશ્વિક બાબતોમાં ભારતની અહમ ભૂમિકા હશે: ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી ગૃપ) સુજ્ઞ ભાઇઓ અને બહેનો, અમદાવાદ: બ્લુમ્બર્ગના ભારતમાં ઝળહળતી સફળતાના ૨૫ વર્ષ માટે સૌ પ્રથમ અભિનંદન. ૧૯૯૬માં ભારતના ૧૦૦ કરોડ લોકો અંતર્ગત ભારતનું અર્થકારણ ફક્ત ૪૦૦ બિલિઅન ડોલર હતું આજે ભારત તેની આઝાદીના અમૃત મહોત્સવની જાજરમાન ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે હું […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો મહેમાન બન્યો 12 વર્ષનો હેમલ

સ્કેચ કલાના કસબીએ બનાવેલા રેખા ચિત્રથી પ્રભાવિત થઇ રુબરુ મળ્યા અમદાવાદ: 12 વર્ષનો અમદાવાદનો હેમલ ભાવસાર આજે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો ખાસ મહેમાન બન્યો હતો. બે-ચાર પેઢીઓથી ચિત્રકલાના વ્યવસાયમાં સંકળાયેલા પરિવારમાં ઉછરતો હેમલ પોતાના વડીલોને જોઇને છાપાઓ કે મેગેઝીનમાં ફોટાઓ દેખી દેખીને નાની વયથી આડા અવળા લીટોડા કરી સ્કેચ બનાવવા પ્રયાસ કરતો હતો. મૂક-બિધર […]

રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘની દયનીય હાલતની સ્ટોરી બાદ તેની મદદ આવ્યું અદાણી ગ્રુપ, ગૌતમ અદાણીએ ખેલાડીને મદદ કરવાનું બિડુ ઉઠાવ્યું

રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘ હાલમાં છે બેરોજગાર અનેક ટુર્નામેન્ટ્સમાં હરમનજીત સિંઘે અનેક મેડલ જીત્યા છે જો કે હાલમાં તેઓના પરિવારને બે ટંક ભોજનના પણ ફાંફા છે તેઓની આ દયનીય હાલતની સ્ટોરી ટ્વિટર પર એક પત્રકારે પોસ્ટ કરી આ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ખેલાડીને મદદ કરવાનું બિડુ ઉઠાવ્યું સંકેત. મહેતા ભારતમાં સૌથી લોકપ્રિય […]

વાર્ષિક સાધારણ સભા 2021 સમક્ષ ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન

પ્રિય શેરધારકો, આપ સહુને રુબરુ આવકારવાની તક મળી હોત તો તેનો મને ઘણો આનંદ થયો હોત. પરંતુ હાલના સલામતીના પગલાઓના કારણે વર્ચ્યુઅલ બેઠકોના વાસ્તવિક નવા દૌરમાં મળી રહ્યા છીએ. ૨૦૨૨ની આપણી વાર્ષિક સામાન્ય સભા રુબરુ સભાના રુપમાં હશે અને હકીકતમાં આપ પૈકીના કેટલાક સાથે હાથ મિલાવવાની મને તક મળશે તે માટે હું આશાવાદી છું. છેલ્લા […]

ઉર્જા બજારોમાં ગતિવિધીથી આગામી બે દાયકામાં ટ્રિલીયન ડોલરથી વધુ મૂલ્યનું સર્જન થશેઃ સિંગાપુર ફીનટેક ફેસ્ટીવલ 2020માં ગૌતમ અદાણીનું પ્રવચન

દુનિયામાં જે રીતે ઉર્જાનું ઉત્પાદન અને વપરાશ થઈ રહ્યો છે  અને આ ક્ષેત્રે જે રીતે પરિવર્તનો થઈ રહ્યા છે તે  અંગે ઊંડાણપૂર્વક ચિતાર આપતું વધુ એક પ્રવચન અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ તા.9 ડિસેમ્બરના રોજ આપ્યું હતું. સમાજના દરેક ક્ષેત્રોમાં ઝડપભેર થઈ રહેલી ટેકનોલોજી આધારિત ગતિવિધીઓનો ઉલ્લેખ કરતાં આ ફર્સ્ટ જનરેશન ઉદ્યોગસાહસિકે જણાવ્યું હતું […]

અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણીનું ઈરમા ખાતે પ્રવચન

પ્રિય વિદ્યાર્થીઓ, તમે હવે એક અનોખી સંસ્થા અને તેના વારસાનો હિસ્સો છો, કે જેનો વિશ્વની ખૂબ ઓછી સંસ્થાઓ દાવો કરી શકે. તમારે આ વાત માનવી જ પડશે. તમે હવે એક એવી અનોખી સંસ્થાનો હિસ્સો છો કે જે કોઈ ખેડૂત હવે પછી આપઘાત કરે નહીં તેવી વ્યવસ્થા સ્થાપવા માટે પાયાની ભૂમિકા બજાવી શકે. તમારે આ વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code