1. Home
  2. Tag "GCA"

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે GCAનો મોટો નિર્ણય, ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચ પ્રેક્ષકો વગર રમાશે

રાજ્યમાં અને અમદાવાદમાં કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બાકી રહેલી ત્રણેય ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે જે લોકોએ ટિકિટ ખરીદી છે તે લોકોને ટિકિટના પૈસા રિફંડ અપાશે અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં લઇને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાયું

અમદાવાદઃ શહેરમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમના નવનિર્માણ અને દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ બનાવવાની પ્રેરણા નરેન્દ્ર મોદીએ જ આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કાર્યભાળ સંભાળી રહ્યાં હતા તે સમયે તેઓ જીસીએ સાથે પણ […]

અમદાવાદમાં નવનિર્મિત સ્ટેડિયમમાં તા. 24મી ફેબ્રુઆરીથી ભારત-ઈગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ, ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ

અમદાવાદઃ મોટેરામાં નવનિર્મિત સ્ટેડિયમમાં આગામી તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ સ્ટેડિયમની ટિકિટનું બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. બુકિંગના પ્રથમ દિવસે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 15 હજાર ટિકિટ બુક થઈ હોવાનું ગુજરાત ક્રિકેટ એસોસિએશને જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code