1. Home
  2. Tag "Ghogha"

ઘોઘાથી દહેજ જતું જહાંજ દરિયાના કાદવમાં ફસાયું, સમુદ્રમાં ભરતી બાદ જહાંજને બહાર કઢાયું

ભાવનગરઃ જિલ્લાના ઘોઘાથી દહેજ સુધી રો-રો ફેરી સેવાને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાવનગરના સાગરમાં અરબી સમુદ્રનો કાપ ઢસડાઈને આવતો હોય છે. એના લીધે ડ્રેજિંગ પણ કરવાની ફરજ પડતી હોય છે, ત્યારે ફેરી સર્વિસનું જહાજ ઘોઘાથી 500 મીટર દૂર ફસાઈ જતાં દહેજ જવા નીકળેલા 500 જેટલા મુસાફરો અને 60 જેટલાં વાહનો ફસાઈ ગયાં છે. કાદવમાં […]

ભાવનગરના ઘોઘામાં લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ લોકાર્પણ પહેલા જ ખંડેર બની ગયો,

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા કોમ્યુનિટી હોલની બંદતર હાલત જોવા મળી છે, ગ્રામ્ય વિસ્તારોના સુખાકારી માટે કોમ્યુનિટી હોલનું સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી જેના કારણે હોલની હાલત ખંડેર બનતા લાખો રૂપિયા પાણીમાં વેડફાઇ ગયા છે. કોમ્યુનિટી હોલ લોકાર્પણ પહેલા જ ખંડેર બની ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ઘોઘાના લાખણકા ગામની સીમમાં ખનીજ ચોરી સામે દરોડા, 55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા તાલુકામાં બેરોકટોક થતી ખનીજની ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે લાલા આંખ કરી છે. જેમાં લાખણકા ગામની સીમમાં ગેરકાયદે ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર પ્રાંત અધિકારી સાથે ખાણ-ખનીજ વિભાગે મળી સંયુક્ત કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહનો-સાધનો જૈસે થે છોડી ફરાર થઈ જતાં તંત્ર એ 55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તંત્રના દરોડાથી ખનીજ […]

ભાવનગરના અલંગ, ઘોઘા અને નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટી અપાશે

ભાવનગરઃ  જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ, ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ ટર્મિનલ, ભાવનગરના નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટીથી જોડવા માટેનું કેન્દ્ર સરકારે આયોજન ઘડ્યુ છે. બંદર, વહાણવટા અને જળ માર્ગ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે, હયાત બંદરોને મોટા કરવા, વધારવા કે અસરકારક રીતે અને ટકાઉ રીતે એવી રીતે નવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code