સિંગાપોરની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GIC રિલાયન્સ રિટેલમાં કરશે 5512 કરોડ રૂપિયાનું રોકાણ
રિલાયન્સ રિટેલમાં વધુ એક કંપની કરશે રોકાણ GIC રિલાયન્સ રિટેલમાં 5512 કરોડ રૂપિયાનું કરશે રોકાણ GIC આ રોકાણથી 1.22 ટકા હિસ્સેદારી ખરીદશે નવી દિલ્હી: રિલાયન્સ રિટેલ લિમિટેડમાં વધુ એક કંપની રોકાણ કરવા જઇ રહી છે. રિલાયન્સ રિટેલમાં GIC 1.22 ટકા ભાગીદારી કુલ 5512 કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલા અબુધાબી સ્થિત સૉવરેન ફંડ મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ […]