ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCની કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ લાગી
ભરૂચ, 23 એપ્રિલ 2026: ગુજરાતના ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક કેન્દ્ર ઝઘડિયા GIDCમાં મેટ્રોપોલિટન એક્ઝેમ કંપનીના પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. શરૂઆતના અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં 10 થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાએ ફરી એકવાર GIDCમાં સલામતી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. ભરૂચમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી અત્યાર સુધી […]


