ગીર સોમનાથ જિલ્લામાં પખવાડિયાથી વરસાદ ખેંચાતા ખરીફ પાક બચાવવા ખેડૂતોની મથામણ
ગીર સોમનાથ જિલ્લામાં 1.47 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર જોખમમાં, ખેડૂતો ફુવારા અને ડ્રિપ ઈરિગેશનથી પાક બચાવવાના પ્રયાસો, હાલ વરસાદની જરૂર છે, ત્યારે મેઘરાજા રિસાયા વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં અષાઢ પ્રારંભથી સારોએવો વરસાદ પડતા મોટાભાગના ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે. ખરીફ પાકને હાલ પાણીની ખાસ જરૂર છે, ત્યારે છેલ્લા પંદર-વીસ દિવસથી વરસાદ ન […]