1. Home
  2. Tag "Gold"

સોનાની શુદ્વતા ચકાસવી છે?, તો આજે જ ડાઉનલોડ કરો આ એપ્લિકેશન

લોકડાઉન દરમિયાન લોકોમાં ઓનલાઇન ખરીદીનો વધ્યો ટ્રેન્ડ લોકો સોનાની પણ હવે ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે તમે એપ્લિકેશન મારફતે સોનાની શુદ્વતા ચકાસી શકશો કોરોના વાયરસની મહામારીને કારણે મોટા ભાગના લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે અને લોકોમાં અત્યારે ઓનલાઇન ખરીદીની ટ્રેન્ડ પણ ફૂલ્યોફાલ્યો છે. ઓનલાઇન શોપિંગમાં વેરાયટીઝ પણ વધુ મળતી હોવાથી લોકો આ ટ્રેન્ડ તરફ […]

હવે જૂના સોનાના દાગીના વેચવા પર લાગશે GST, આટલો GST ચૂકવવો પડશે

જો તમે પણ જૂનું સોનું અને સોનાના ઘરેણાં વેચવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર આપના માટે અગત્યના છે. કારણ કે હવે જૂના સોના અને ગોલ્ડ જ્વેલરીને વેચવા પર 3 ટકા જીએસટી ચૂકવવો પડશે. જીએસટીની થનારી કાઉન્સિલમાં આ અંગે નિર્ણય થઇ શકે છે. કેરળના નાણામંત્રી થોમર્સ ઇસાકે આ જાણકારી આપી હતી. આ નિર્ણય બાદ લોકોને […]

ભારતમાં ગોલ્ડ ઇટીએફમાં સતત ચોથા મહિને મૂડીપ્રવાહમાં વધારો

વૈશ્વિક અર્થતંત્રમાં વોલેટિલિટી વચ્ચે ગોલ્ડ ઇટીએફમાં મૂડીપ્રવાહ વધ્યો વિશ્વના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સતત 7 મહિનાથી નવો મૂડીપ્રવાહ કુલ ગોલ્ડ હોલ્ડિંગ વિક્રમી 3785 ટન જેટલું થયું કોરોના સંકટને કારણે એક તરફ વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ વિશ્વના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સતત 7 મહિનાથી નવો પ્રવાહ જોવા મળી રહ્યો […]

બિનહિસાબી સોનાનો સંગ્રહ કરનારા લોકો માટે સરકાર માફી યોજના લાવશે

ભારતમાં કરચોરી વધુ પ્રમાણમાં થાય છે ત્યારે હવે નાણાં મંત્રાલય કરચોરીને ડામવા તેમજ આયાત પરની નિર્ભરતા ઘટાડવાના હેતુસર સોનાના ગેરકાયદેસર સંગ્રહ ધરાવતા દેશના નાગરિકો માટે એક માફી યોજના અંગે વિચારણા કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી દરખાસ્ત હેઠળ સરકાર બિનહિસાબી કિંમતી ધાતુ સોનાનું ધરાવતા લોકો ટેક્સ અધિકારીઓ સમક્ષ તેની જાહેરાત કરે અને દંડની વસૂલાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code